Pics: ટીવીના રૂપેરી પડદાની સુંદરીઓનો અસલી ચહેરો

ટીવીના નાના પડદાની હિરોઇનોને તમે રૂપેરી પડદે અનેક વાર જોઇ હશે. અને તેમની સુંદરતાના કાયલ પણ તમે થયા હશો પણ તમને જાણીને નવાઇ લાગશે કે રિયલ લાઇફમાં પણ આ સુંદરીઓ એટલી જ સુંદર છે.

તેમાં પછી વાત હોય પવિત્ર રિશ્તાની અંકિતા લોંખડવાલા હોય કે રિપોર્ટસની કૃતિકા કામરા. આ તમામ હિરોઇનો રિયલ લાઇફમાં પણ મેક અપ વગર લાગે છે સુંદર.

તો આજે અમે તમને આવી જ કેટલીક જાણીતી ટીવીની હિરોઇનનોના મેક અપ વગરના અને નેચરલ ફોટોઓની તસવીરો બતાવીશું જુઓ આ ફોટો સ્લાઇડર...

નિયા શર્મા

નિયા શર્મા

એક હજારો મેં મેરી બહેના હૈ, જમાઇ રાજાની લીડ હિરોઇન નિયા શર્મા રિયલ લાઇફમાં કંઇક આવી દેખાય છે.

શિલ્પા આનંદ

શિલ્પા આનંદ

2007માં દિલ મિલ ગયે શોથી ટીવી પર એન્ટ્રી મારનાર શિલ્પા આનંદ ટીવીની સુંદર અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. વધુમાં તેણે કેટલીક ફિલ્મામાં પણ કામ કર્યું છે.

સોનારિકા ભદોરિયા

સોનારિકા ભદોરિયા

દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીનું કિરદાર નિભાવવા વાળી સોનારિકા ભદોરિયા રિયલ લાઇફમાં પણ છે બ્યૂટિફૂલ.

કૃતિકા કામરા

કૃતિકા કામરા

કુછ તો લોગ કહેગે, કિતની મહોબ્બતે અને હાલ રિપોર્ટર્સ સિરિયલમાં લીડ રોલ કરનારી કૃતિકા કામરા રિયલ લાઇફમાં પણ છે ક્યૂટ.

દિપિકા સિંહ

દિપિકા સિંહ

દિયા ઔર બાતી હમની લીડ એક્ટ્રેસ દિપિકા સિંહ રિયલ લાઇફમાં આવી દેખાય છે.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

પવિત્ર રિશ્તાની અંકિતા લોખંડેની સુદરતાના અનેક દિવાના છે. અને હોય પણ કેમ ના મેક અપ સાથે કે મેક અપ વગર પણ અંકિતા લાગી રહી છે ખૂબ જ સુંદર.

દ્રષ્ટિ ઘામી

દ્રષ્ટિ ઘામી

મધુબાલા ફેમ દ્રષ્ટ્રિ ઘામીને આ વર્ષે ટાઇમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમનના લીસ્ટમાં 38માં ક્રમે આવે છે તેના અનેક દિવાના છે અને આ સુંદરી નેચરલી પણ ખૂબ જ સુંદર લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X