18 વર્ષની ઉમરમાં તહેલકો મચાવી રહી છે આ સુપરસ્ટાર, તસવીરો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

આજકાલ ટીવીની દુનિયા ચર્ચાનો વિષય બન્યો છે. ફરી ભલેએ કોઈ ટીવી સુપરસ્ટાર બોલિવૂડ ડેબ્યુ પર સવાલ હોય કે પછી કોઈ સુપરસ્ટાર ની વાયરલ તસવીરો વિશે હોય.

આ લિસ્ટમાં એક નવું નામ જોડાઈ ગયું છે. શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચુકી છે. કોઈ પણ ફિલ્મ ડેબ્યુ વિના પલક તિવારીની ગણના હવે સ્ટાર કિડ્સમાં થવા લાગી છે.

ખબરો હતી કે શ્વેતા તિવારીની જેમ પલક તિવારી ટીવીથી પોતાનો ડેબ્યુ કરવા નથી માંગતી. તેની ફોક્સ હાલમાં બોલિવૂડ ડેબ્યુ પર જ છે. ખબરો એવી પણ આવી હતી કે પલક તિવારી ખુબ જ જલ્દી દર્શિલ સફારી સાથે પોતાનો બોલિવૂડ ડેબ્યુ કરી શકે છે.

બોલિવૂડ ડેબ્યુ પહેલા જ પલક તિવારીની તસવીરો સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. હાલમાં જ તેને એક ફોટોશૂટ પણ કરાવ્યું છે.

શ્વેતા તિવારી અને રાજા ચૌધરી ની દીકરી

શ્વેતા તિવારી અને રાજા ચૌધરી ની દીકરી

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી છે પલક તિવારી. રાજા ચૌધરીથી અલગ થયા પછી શ્વેતા તિવારીને દીકરીની કસ્ટડી મળી હતી.

શ્વેતા તિવારી ની હમશકલ

શ્વેતા તિવારી ની હમશકલ

પલક તેની માતા શ્વેતા તિવારીની હમશકલ છે. એક નજર તેના ફોટો પર પણ કરી જુઓ.

રાજા ચૌધરી અને પલક

રાજા ચૌધરી અને પલક

બિગબોસ સીઝન દરમિયાન રાજા ચૌધરીએ તેની દીકરી પલકના નામ પર ઘણા આખું કાઢ્યા હતા.

દોસ્તી

દોસ્તી

શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલી અને દીકરી પલક વચ્ચે ખુબ જ સારી દોસ્તી છે.

ઘણા ફોટો પોસ્ટ

ઘણા ફોટો પોસ્ટ

પલક તિવારી તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરતી રહે છે.

પોતાની માતા જેવી

પોતાની માતા જેવી

પલકે ખુબ જ પહેલા પોતાની માતા શ્વેતા તિવારીની જેમ જ મનોરંજન જગતમાં આવવાની ઈચ્છા જાહેર કરી દીધી હતી.

ડેબ્યુ ની રાહ

ડેબ્યુ ની રાહ

શ્વેતા તિવારીનું પૂરું ધ્યાન હાલમાં તેના કમબેક સાથે સાથે દીકરી પલકના ડેબ્યુ પર પણ છે.

English summary
There is another actress now days buzzing for her latest photo shoot. We aere talking about TV actress and Bigg Boss winner Shweta Tiwari’s daughter Palak Tiwari’s latest pictures are breaking the internet.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.