હોટનેસમાં બધાને ટક્કર આપી રહી છે પલક તિવારી

સ્ટાર કિડ્સની લિસ્ટમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનું નામ પણ શામિલ છે. જે બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે.

સ્ટાર કિડ્સની લિસ્ટમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનું નામ પણ શામિલ છે. જે બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે. પલક તિવારી ગયા વર્ષે જ બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર હતી. પરંતુ શ્વેતા તિવારી ઇચ્છતી હતી કે પલક પહેલા તેનો અભ્યાસ પૂરો કરે.

એટલું જ નહીં પરંતુ શ્વેતા તિવારીએ કહ્યું કે કસોટી જિંદગી કી 2 સીરિયલમાં પ્રેરણાનો રોલ પલકને મળ્યો હતો. પરંતુ પલક ટીવીથી પોતાનો ડેબ્યુ કરવા નથી માંગતી. તેનું બધું જ ફોક્સ બોલિવૂડ ડેબ્યુ કરવાનું છે.

ખબર એવી પણ આવી હતી કે દર્શિલ સફારી સાથે પલક બોલિવૂડ ડેબ્યુ કરી શકે છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે બોલિવૂડ ડેબ્યુ પહેલા જ પલકની તસવીરો સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

આ પણ વાંચો: કેમેરા સામે સેક્સી સ્ટાર શમા સિકંદરે આવી હરકત કરી, હંગામો

હાલમાં જ પલકે એક ફોટોશૂટ કરાવ્યું છે. જેને જોઈને લાગે છે કે પલક સુપરસ્ટાર બનવા માટે તૈયાર છે. બ્લેક ડ્રેસમાં પલકની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

જુઓ પલક તિવારીની કેટલીક ફોટો જે તમને દીવાના બનાવશે..

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી છે પલક તિવારી. રાજા ચૌધરીથી અલગ થયા પછી શ્વેતા તિવારીને દીકરીની કસ્ટડી મળી હતી.

શ્વેતા તિવારીની હમશકલ

શ્વેતા તિવારીની હમશકલ

પલક તેની માતા શ્વેતા તિવારીની હમશકલ છે. એક નજર તેના ફોટો પર પણ કરી જુઓ.

રાજા ચૌધરી અને પલક

રાજા ચૌધરી અને પલક

બિગ બોસ સીઝન દરમિયાન રાજા ચૌધરીએ તેની દીકરી પલકના નામ પર ઘણા આસું કાઢ્યા હતા.

દોસ્તી

દોસ્તી

શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલી અને દીકરી પલક વચ્ચે ખુબ જ સારી દોસ્તી છે.

ઘણા ફોટો પોસ્ટ

ઘણા ફોટો પોસ્ટ

પલક તિવારી તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરતી રહે છે.

પોતાની માતા જેવી

પોતાની માતા જેવી

પલકે ખુબ જ પહેલા પોતાની માતા શ્વેતા તિવારીની જેમ જ મનોરંજન જગતમાં આવવાની ઈચ્છા જાહેર કરી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X