કેમેરા સામે સેક્સી સ્ટાર શમા સિકંદરે આવી હરકત કરી, હંગામો
આવું પહેલીવાર નથી કે શમા સિકંદરની તસવીરો વાયરલ થઇ હોય. આ પહેલા પણ તે ઇન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો પોસ્ટ કરી ચુકી છે.
આવું પહેલીવાર નથી કે શમા સિકંદરની તસવીરો વાયરલ થઇ હોય. આ પહેલા પણ તે ઇન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો પોસ્ટ કરી ચુકી છે. શમા સિકંદર ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ ફોટોને કારણે સમાચારોનો હિસ્સો બનતી રહી છે.
શમા સિકંદર વર્ષ 2018 દરમિયાન પોતાની હોટ ફોટોને કારણે ચર્ચામાં રહી હતી. હાલમાં શમા લાંબા સમયથી ટીવી અને વેબ સિરીઝથી દૂર છે પરંતુ ખુબ જ જલ્દી શમા સિકંદર વેબ સિરીઝ ઘ્વારા કમબેક કરવાની તૈયારી કરી રહી છે.
શમા સિકંદર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. આ કારણે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોવર્સ પણ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ વખતે પણ શમા સિકંદરે ઘણી ફોટો શેર કરી છે.
આ પણ વાંચો: કરિશ્મા શર્માની કાતિલ અદાઓ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે
શમાએ 'સેક્સોહોલિક' નામની એક શોર્ટ ફિલ્મ અને 'માયા' નામની વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સિન આપ્યા છે. આ સિવાય પણ તે અવાર નવાર પોતાના હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામની મુલાકાત લેવામાં આવે તો તેમા ઘણા બિકિની ફોટો જોવા મળે છે.
View this post on InstagramA post shared by Shama Sikander (@shamasikander) on
ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદર હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. હાલમાં તે છેલ્લા ઘણા સમયથી પોતાની બોલ્ડ ફોટોને કારણે જ ચર્ચામાં છે.
આ પણ વાંચો: કસોટી જિંદગી કી 2 પ્રેરણા 'એરિકા ફર્નાડીઝ' ની બિકીની ફોટોથી બબાલ

નીલ નીતિન મુકેશ સાથે
શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

પ્રેમ અગન
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

મંગેતર સાથે
શમા સિકંદર પોતાના મંગેતર સાથે પણ સેક્સી ફોટો પોસ્ટ કરી ચુકી છે

પોતાની કંપની
શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો
શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત
તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ
શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

વેબ સીરિઝ
વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.












Click it and Unblock the Notifications
