Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કરિશ્મા શર્માની કાતિલ અદાઓ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે

હાલમાં સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની હોટ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ બધા વચ્ચે ટીવીની સેક્સી રાગિનીની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થયા છે.

હાલમાં સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની હોટ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ બધા વચ્ચે ટીવીની સેક્સી રાગિનીની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થયા છે. કરિશ્મા શર્મા તેની હોટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે.

રાગિણી એમએમએસ અને કોમેડી સર્કસ સ્ટાર કરિશ્મા શર્માએ પોતાને એક અલગ જ જગ્યા પર લાવી દીધી છે. ફરી એકવાર કરિશ્મા શર્માએ પોતાની એવી ફોટો પોસ્ટ કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. કરિશ્મા શર્મા પોતાના ફોટોશૂટને કારણે ચર્ચાનો વિષય બનતી રહે છે.

હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

આ પણ વાંચો: આશી સિંહની હૉટ તસવીરો થઈ વાયરલ, જોઈને જ થઈ જશે પાણીપાણી

સોશિયલ મીડિયાની આ દુનિયામાં કરિશ્મા શર્મા વાયરલ ક્વિનના નામથી ઓળખાય છે. જેનું કારણ તેની બોલ્ડ તસવીરો છે. કરિશ્મા ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરે છે.

કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ

નવી વેબ સિરીઝ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

કરિશ્મા શર્મા કોમેડી સર્કસની નવી સિઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળી. તે જલદી જ રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X