આશી સિંહની હૉટ તસવીરો થઈ વાયરલ, જોઈને જ થઈ જશે પાણીપાણી

આશી સિંહની હૉટ તસવીરો થઈ વાયરલ, જોઈને જ થઈ જશે પાણીપાણી

'યે ઉન દિનોં કી બાત હૈ' હાલ દર્શકોની પહેલી પસંદ બનતું જઈ રહ્યું છે. 90ની લવ સ્ટોરીને જોવા અને તે સમયને ફી જીવવાનો મોકો આ શોએ 90ના બધા જ બાળકોને આપ્યો. હાલ શોમાં નૈના અને સમીરની લવ સ્ટોરી લગ્ન સુધી પહોંચવા માટે તૈયાર છે. શોના આગામી એપિસોડમાં સમીર અને નૈનાનું સંગીત સેરેમની થશે. જે બાદ બંનેના લગ્નમાં ડ્રામા થશે કે નહિ, તે જોવું દિલચસ્પ રહેશે.

જુઓ તસવીરો

જુઓ તસવીરો

પરંતુ તેની પહેલા જ નૈના એટલે કે આશી સિંહની આ બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. ફેન્સ પોતાની નૈનાનો આ લુક જોઈ સરપ્રાઈઝ થઈ રહ્યા છે. આશીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવા પ્રકારની એક નહિ બલકે કેટલીય બોલ્ડ તસવીરો અપલોડ કરેલ છે. જે તમારા હોશ ઉડાવી દેશે. તો ચલો પછી ઈંતેજાર શેનો. અહીં જુઓ આશીની આ સેક્સી તસવીરો જે તમને હેરાન કરી દેશે. આ શોમાં તે ભલે એક સાધારણ છોકરીની ભૂમિકા નિભાવી રહી છે. રિયલ લાઈફમાં તે ભારે સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે.

નૈનાથી બિલકુલ અલગ

નૈનાથી બિલકુલ અલગ

આશી સિંહ પોતાના કેરેક્ટર નૈનાથી બિલકુલ અપોઝિટ છે. તે અસલી જિંદગીને દિલથી જીવવાનું પસંદ કરે છે.

આવી રીતે કરી હતી શરૂઆત

આવી રીતે કરી હતી શરૂઆત

આશીએ પોતાના કરિયરની શરૂઆત 2015માં એક ટીવી શોથી કરી હતી. પરંતુ આ શો દ્વારા તેને લોકપ્રિયતા નહોતી મળી શકી.

લોકપ્રિયતાનો ફાયદો

લોકપ્રિયતાનો ફાયદો

આશીને હાલના દિવસોમાં મોટી બ્રેક મળી. તેની લોકપ્રિયતાની અસર એ હદે થઈ કે ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન ફોલોઅર્સની સંખ્યા 315000થી પણ વધી ગઈ છે.

માત્ર 21 વર્ષ

માત્ર 21 વર્ષ

આશીની ઉંમર માત્ર 21 વર્ષ જ છે. બહુ નાની ઉંમરમાં જ આશીએ ફેમ હાંસલ કરી લીધો છેય

તમે મને સ્ટાર બનાવી દીધી

તમે મને સ્ટાર બનાવી દીધી

આશી સિંહે એખવાર પોતાની એક તસવીર શેર કરતા લખ્યું હતું કે મેં એક્ટર તરીકે મારા કરિયરની શરૂઆત કરી હતી. આજે તમારા બધાને પ્રેમે મને સેલિબ્રિટી બનાવી દીધી છે. તમારા બધાનો આભાર.

બેસ્ટ ડેબ્યૂ

બેસ્ટ ડેબ્યૂ

તાજેતરમાં જ ગોલ્ડ પુરસ્કારમાં આશીને બેસ્ટ ડેબ્યૂ સ્ટારનો પુરસ્કાર મળ્યો છે.

સ્ટાઈલિશ

સ્ટાઈલિશ

આશી હંમેશા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના ફેન્સ માટે કેટલીય તસવીરો શેર કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X