
કસોટી જિંદગી કી 2 પ્રેરણા 'એરિકા ફર્નાડીઝ' ની બિકીની ફોટોથી બબાલ
કસોટી જિંદગી કી 2 સીરિયલમાં કોમોલિકાના આવતા જ ટીઆરપીમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો. હાલમાં પ્રેરણા અને અનુરાગની લવ સ્ટોરીએ ટીઆરપી પર પકડ બનાવી રાખી છે. પરંતુ તમને ખબર છે કે કોમોલિકા એટલે કે હિના ખાન સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે, તેવી જ રીતે પ્રેરણા એટલે કે એરિકા ફર્નાડીઝ પણ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.
એરિકા સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઓછી બોલ્ડ ફોટો પોસ્ટ કરે છે પરંતુ આ વખતે તેને બિકીની ફોટો પોસ્ટ કરી છે. એરિકાએ પૂલમાં રિલેક્સ કરતા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરી છે.
View this post on Instagram🏊🏼♀️ chutti chahiye !! #ChuttiTohBantiHaiBoss #ejf #travel
A post shared by ERICA JENNIFER FERNANDES (@iam_ejf) on
આ પહેલીવાર નથી જયારે એરિકાએ આવી ફોટો શેર કરી છે. ગયા વર્ષે તેને ફેમેલી વેકેશન દરમિયાન આવી ફોટો શેર કરી હતી.
આ પણ વાંચો: કરિશ્મા શર્માની કાતિલ અદાઓ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે
આ પહેલા એરિકા 'કુછ રંગ પ્યાર કે એસે ભી' સીરિયલમાં કામ કરી ચુકી છે, જેને તેને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. આ વખતે કસોટી જિંદગી કી 2 સીરિયલમાં પ્રેરણા નો રોલ પણ તેના પર ખુબ જ જામી રહ્યો છે.
ટેલિવિઝન સ્ટારની વર્ષની સૌથી બોલ્ડ તસવીરો પર એક નજર કરો...

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

કવિતા કૌશિક
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

હિના ખાન
બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

શ્રીજિતા ડે
શ્રીજીતા હાલમાં બોલ્ડ વેબસીરીઝ સાથે તેના બોલ્ડ લૂકને કારણે પણ ચર્ચામાં છે. શ્રીજિતા ગયા વર્ષે વિક્રમ ભટ્ટની વેબસીરીઝ Untouchables માં જોવા મળી હતી. હાલમાં થોડા સમય પહેલા જ તેને દરિયા કિનારે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.

અંજુમ ફકીહ
હાલના અંજુમ કુંડળીભાગ્ય સિરિયલ સાથે સાથે પોતાના બોલ્ડ લૂકને કારણે પણ ચર્ચામાં છે. તેને ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે.