બિગ બૉસ 13: દુશ્મની છોડી રોમેન્ટીક થયા સિદ્ધાર્થ-રશ્મિ, જુઓ પુલમાં HOT Video
બિગ બૉસ 13ના ઘરની અંદર રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાને જોઈએ છે તો બંનેમાં ઘણી ખતરનાક લડાઈ અને તુ-તુ મે-મે જોવા મળે છે. પરંતુ આ વખતે જે વીડિયો અને ફોટા તમને દેખાશે તે તમે હજમ નહિ કરી શકો.
સલમાન ખાનના વિવાદિત શો બિગ બૉસ 13 હાલમાં જોરદાર જામી રહ્યો છે અને રોજેરોજ કોઈ નવા મોટા ઝટકા જોવા મળી રહ્યા છે. પરંતુ આજે એક બહુ મોટો ઝટકો તમને લાગવાનો છે. હા, જ્યારે આપણે બિગ બૉસ 13ના ઘરની અંદર રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાને જોઈએ છે તો બંનેમાં ઘણી ખતરનાક લડાઈ અને તુ-તુ મે-મે જોવા મળે છે. પરંતુ આ વખતે જે વીડિયો અને ફોટા તમને દેખાશે તે તમે હજમ નહિ કરી શકો. વાસ્તવમાં આજે એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે જેમાં રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા પ્રેમમાં ડૂબેલા છે અને રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પુલમાં રશ્મિ અને સિદ્ધાર્થે એવી આગ લગાવી કે ઘરવાળા પણ પાગલ થઈ ગયા.

રોમાન્સ થયો કેમેરામાં કેદ
શહેનાઝ આ આખા રોમાન્સને કેમેરામાં કેદ કરતી દેખાઈ. ફેન્સ હવે એ વિશે વાત કરવા લાગ્યા છે કે શું ત્યારબાદ સિદ્ધાર્થ અને રશ્મિની દોસ્તી થઈ જશે. તમે જુઓ છેલ્લી સ્લાઈડમાં રોમેન્ટીક હૉટ વીડિયો...

જોરદાર ઝઘડો
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ જ્યારથી ઘરની અંદર ગયા છે ખૂબ લડી રહ્યા છે.

પહેલા હતા દોસ્ત
સમાચારોની માનીએ તો રશ્મિ અન સિદ્ધાર્થ પહેલા ઘણા સારા દોસ્ત હતા. આ વાત ત્યારની છે જ્યારે બંને સાથે કામ કરતા હતા.

બહારનો ઝઘડો
ત્યારબાદ બંને વચ્ચે કંઈક એવુ બન્યુ કે બહારનો ઝઘડો અંદર પણ દેખાવા લાગ્યો છે.

સિદ્ધાર્થ-દેબોલીના
હાલમાં જ સિદ્ધાર્થ શુક્લા અને દેબોલીના વચ્ચે ઘણી મસ્તી જોવા મળી હતી.

શું છે કારણ
ઘરવાળાને આજ સુધી ખબર નથી કે રશ્મિ અને સિદ્ધાર્થનો શું ઝઘડો છે. એંગ્રી યંગમેન સિદ્ધાર્થ શુક્લાને ઘરમાં બધા ગુસ્સાવાળો વ્યક્તિ સમજે છે.

પહેલાના ફોટા
સિદ્ધાર્થ અને રશ્મિના ઘરની અંદર આવ્યા બાદ તેમના અમુક ફોટા સામે આવ્યા હતા કે જે કાફી છે એ જણાવવા માટે કે પહેલા બંને સારા દોસ્ત હતા.
Dil se Dil tak, bedroom se swimming pool tak lagne wali hai @sidharth_shukla aur @TheRashamiDesai ke beech romance ki chingari! 🔥
— COLORS (@ColorsTV) 24 November 2019
Watch this tonight at 10:30 PM.
Anytime on @justvoot. @Vivo_India @AmlaDaburIndia @bharatpeindia @BeingSalmanKhan #BiggBoss13 #SalmanKhan #SidRa pic.twitter.com/BiSkb2IKCG












Click it and Unblock the Notifications
