આ બિગ બોસ સ્ટારે બિકીની તસવીરોથી આગ લગાવી, અતિશય હોટ
ઘણી સ્ટાર ટીવી પરદેથી ગાયબ થઇ ચુકી છે પરંતુ સોશ્યિલ મીડિયા પર સતત તેમની તસવીરો વાયરલ થાય છે. આ લિસ્ટમાં બિગ બોસ સ્ટાર બેનાફશા સુનાવલા પણ શામિલ છે.
હાલમાં બિગ બોસ સીઝન 13 ચાલી રહી છે આ સીઝનમાં હજુ સુધી હોટનેસનો તડકો જોવા નથી મળ્યો, જયારે બિગ બોસની દરેક સીઝનમાં ઘણી સ્ટાર એવી આવે છે જેઓ હોટનેસનો તડકો લગાવતી જોવા મળે છે. અમે અમે અહીં બિગ બોસની એક એવી સ્ટાર વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે ફક્ત તેની બિકીની તસ્વીરોને કારણે જ ચર્ચામાં રહે છે.
ઘણી સ્ટાર ટીવી પરદેથી ગાયબ થઇ ચુકી છે પરંતુ સોશ્યિલ મીડિયા પર સતત તેમની તસવીરો વાયરલ થાય છે. આ લિસ્ટમાં બિગ બોસ સ્ટાર બેનાફશા સુનાવલા પણ શામિલ છે.
View this post on InstagramA post shared by Benafsha Soonawalla (@benafshasoonawalla) on
બિગ બોસ સીઝન 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની વાયરલ ફોટોને કારણે ઘણી ચર્ચામાં છે. બિગ બોસ સીઝન ઘ્વારા તેને ભારે લોકપ્રિયતા મળી છે. બેનાફશા સુનાવલાને સાચી ઓળખ બિગ બોસ પછી જ મળી છે. બિગ બોસને કારણે આજે તેને ઘણી ફેમ મળી રહી છે. બેનાફશા સુનાવલા તેના હોટ બિકીની અંદાઝને કારણે આજે ચર્ચાનો વિષય બની છે.
View this post on InstagramA post shared by Benafsha Soonawalla (@benafshasoonawalla) on
બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

કોન્ટ્રોવર્સીનો હિસ્સો
બેનાફશા સુનાવલા શરૂઆતથી જ કોન્ટ્રોવર્સીનો હિસ્સો રહી છે. પ્રિયાંક શર્મા સાથે પોતાના સંબંધને લઈને પણ લોકો તેમને ટાર્ગેટ કરી ચુક્યા છે.
|
બિકીની ફોટો
બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.
|
બોલિવૂડ એન્ટ્રી
બિગ બોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.
|
ટેલેન્ટ અને ગ્લેમર
બેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.
|
ગ્લેમરનો તડકો
આવું પહેલીવાર નથી બન્યું. બિગ બોસમાં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામથી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે
|
બેનાફશા સુનાવલા
બેનાફશા સુનાવલાનો સમાવેશ બિગ બોસની ગ્લેમર કન્ટેસ્ટન્ટમાં થાય છે.

પ્રિયાંક આવ્યા પછી
બિગબોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસમાં આવી હતી.
સંબંધ વિશે ઘણી ચર્ચા
બેનાફશા અને પ્રિયાંકના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી
આ પણ જુઓ: શમા સિકંદરે હોટ બિકીની ફોટો શેર કરી આગ લગાવી, એકલામાં જુઓ
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
