આ ટીવી સ્ટારે બધી હદો પાર કરી, સેક્સી ફોટો વાયરલ

આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવીની સંસ્કારી વહુને રાતોરાત બોલ્ડ થવામાં બિલકુલ પણ સમય નથી લાગતો. એવી જ ટીવીની ઘણી સ્ટાર છે, જેઓ રીલ અને રિયલ લાઈફમાં બિલકુલ અલગ છે.

આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવીની સંસ્કારી વહુને રાતોરાત બોલ્ડ થવામાં બિલકુલ પણ સમય નથી લાગતો. એવી જ ટીવીની ઘણી સ્ટાર છે, જેઓ રીલ અને રિયલ લાઈફમાં બિલકુલ અલગ છે.

રીલ લાઈફમાં ભલે તેઓ વહુ અથવા દીકરીનો સંસ્કારી રોલ કરતા હોય પરંતુ રિયલ લાઈફમાં તેઓ બિકીનીમાં ઘણા સ્ટાઈલિશ જોવા મળે છે. આ લિસ્ટમાં એક નામ ટીવી શૉ દહેલીઝ ઘ્વારા લોકપ્રિયતા મેળવી ચુકેલી ત્રિધા ચૌધરી પણ છે.

વિક્રમ ભટ્ટની વેબસીરીઝ સ્પોટલાઇટમાં હાલમાં જ ત્રિધા ચૌધરી હોટ અવતારમાં જોવા મળી હતી. ત્રિધા ટીવી જગતમાં આવતા પહેલા પોતાના ગ્લેમર અંગે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એક ફેમસ ચહેરો રહી છે.

આ પણ વાંચો: સેક્સી સ્ટાર નિયા શર્માની ફોટો વાયરલ, હોશ ઉડાવતી તસવીરો

વિક્રમ ભટ્ટની વેબસીરીઝ સ્પોટલાઇટમાં ત્રિધા ચૌધરીના કિસિંગ સીનની ઘણી ચર્ચા થઇ હતી. હાલમાં ત્રિધા ચૌધરીની તસવીરો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી છે.

તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

જાસ્મીન ભસીન

જાસ્મીન ભસીન

દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X