ઝી5ની વેબસીરિઝ 'ધ કસીનો' પર ફીદા થયા બૉલિવુડ અને ટેલીવુડના કલાકારો
જી5ની મોસ્ટ અવેઈટેડ થ્રિલર વેબ સીરિઝ 'ધ કસીનો' છેવટે આજે રીલિઝ થઈ ગઈ છે અને તેને ચારે તરફથી પ્રતિક્રિયા મળી રહી છે.
ઝી5ની મોસ્ટ અવેઈટેડ થ્રિલર વેબ સીરિઝ 'ધ કસીનો' છેવટે આજે રીલિઝ થઈ ગઈ છે અને તેને ચારે તરફથી પ્રતિક્રિયા મળી રહી છે. ધ કસીનો વેબસીરિઝથી દર્શકો સંપૂર્ણપણે આકર્ષિત થઈ ચૂક્યા છે અને બધાએ એક રોમાંચક નોટ પર પોતાના વીકેન્ડની શરૂઆત કરી લીધી છે. દર્શકો ઉપરાંત ટેલીવિઝન અને બૉલિવુડના કલાકારોએ પણ આ સીરિઝના ખૂબ જ પ્રશંસા કરી છે. તેમને પોતાની પ્રતિક્રિયા ટ્વિટર દ્વારા વ્યક્ત કરી છે.

માત્ર દર્શકો જ નહિ પરંતુ ફિલ્મી જગતની હસ્તીઓ તરફથી પણ આ સીરિઝને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને હવે રિલીઝ સાથે આ સસ્પેન્સ પણ ખતમ થઈ જશે કે છેવટે સિંહાસન પર કોનુ નામ લખ્યુ છે અને કોણ ધ કસીનોની બાજી જીતશે. દસ એપિસોડની આ સીરિઝ ખૂબ જ રોમાંચક છે કારણકે દરેક એપિસોડમાં થ્રીલ અને લેયર્સનુ યોગ્ય મિશ્રણ છે જે દર્શકોને ચોંકાવી દેશે.
કહાની એક અમીર પરંતુ વિનમ્ર યુવક વિક્કીની આસપાસ ઘૂમે છે, જે પોતાના પિતાના અબજો ડૉલરના કસીનોનો ઉત્તરાધિકારી છે. આ સીરિઝમાં એક હાઈક્લાસ સમાજના રહસ્ય અને ષડયંત્રને રજૂ કરવામાં આવ્યુ છે. આ શોમાં કરણવીર બોહરા, સુધાંશુ પાંડે અને મંદાના કરીમી મુખ્ય ભૂમિકામાં છે. બધાએ પોતાની સર્વશ્રેષ્ઠ ભૂમિકાથી દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. શ્રૃંખલા હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત છે. રિલીઝ સાથે લાંબી આતુરતાનો અંત આવ્યો. જોવાનુ ચૂકશો નહિ.
all the very best @sudhanshu1974 ... looking good! 👊🏽👍🏽 pic.twitter.com/FbKYHMuGBK
— Suniel Shetty (@SunielVShetty) June 11, 2020
Watch #TheCasino, premieres 12th June, on #ZEE5.
— Raj Kundra (@TheRajKundra) June 11, 2020
All the best my brother Karan@KVBohra @manizhe @sudhanshu1974 | @AindritaR @mantramugdh pic.twitter.com/WucoImvUyb
We are waiting for a game in this #TheCasino, premieres 12th June, on #ZEE5.@KVBohra | @manizhe | @sudhanshu1974 | @AindritaR | @gajjarhardik | @mantramugdh pic.twitter.com/Gp02qzTGCH
— Vikas Guppta (@lostboy54) June 11, 2020
Watch #TheCasino, premieres 12th June, on #ZEE5.@KVBohra | @manizhe | @sudhanshu1974 | @AindritaR | @gajjarhardik | @mantramugdh pic.twitter.com/yzniF8Gukz
— Maniesh Paul (@ManishPaul03) June 11, 2020












Click it and Unblock the Notifications
