
રામ ગોપાલ વર્માની 'ક્લાઈમેક્સ'નુ બોલ્ડ ટીઝર, પોર્ન સ્ટારે ધમાલ મચાવી
રામ ગોપાલ વર્મા ફરી એકવરા એડલ્ટ ફિલ્મને લઈ ચર્ચામા આવી ગયા છે. લૉકડાઉનમાં તેઓ પોતાની આગામી ફિલ્મને લઈ ચર્ચમાં બન્યા છે. આ ફિલ્મનું નામ છે ક્લાઈમેક્સ. જે જે પોતાની કહાનીને બદલે એડલ્ટ સ્ટાર મિયા માલ્કોવાને લઈ વધુ ચર્ચામાં છે.
તેનું ટીઝર તો સામે આવી ચૂક્યું છે. જેને જોયા બાદ હવે કેટલાય લોકો આના ટ્રેલરનો જરૂર ઈંતેજાર કરશે. રામગોપાલ વર્માએ આ ટીઝરને શેર કરતા લખ્યું હતું કે આ એક ડરાવણી એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મને આરએસઆર પ્રોડક્શને નિર્માણ કરી. આની સાથે જ તેમણે મિયા માલ્કોવાના પણ વખાણ કર્યાં.

થ્રિલર ફિલ્મ
લખ્યું છે કે ક્લાઈમેક્સ એક થ્રિલર ફિલ્મ છે. જેને મે મારી ફેવરિટ સ્ટાર મિયા માલ્કોવા સાથે બનાવી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 18 મેના રોજ સવારે 9.30 વાગ્યે રિલીઝ કરવામાં આવશે.
કુલ મિલાવી આમા મિયાની બિકીની અદા જોવા મળશે. ટીઝર બાદ તેનું ટ્રેલર પણ જલદી જ લૉન્ચ કરવામાં આવશે. ચાલો તેનું ટીઝર દેખાડીએ. જેને રામગોપાલ વર્માએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે જ તમને એ બોલ્ડ સીરીઝની પણ યાદી દેખાડીએ છીએ જે આ લૉકડાઉનમાં સૌથી વધુ જોવાઈ રહી છે. ક્લાઈમેક્સનું ટીઝર સૌથી નીચે છે.

વેબ સીરિઝ XXX
એકતા કપૂની બહુ બોલ્ડ વેબ સીરિઝ XXX સંપૂર્ણપણે પોતાના બોલ્ડ સીનને લઈ ચર્ચામાં રહી છે. આ વેબ સીરીઝમાં સેક્સ અને મહિલાઓની આસપાસ જ સ્ટોરી દેખાડવામાં આવી છે. શાંતનુ મહેશ્વરી, અંકિત ગેરા, રિત્વિક ધંજાની પહેલીવાર આવા પ્રકારના બોલ્ડ સીન કરતા જોવા મળ્યા હતા.

ફોર મોર શૉટ્સ
લૉકડાઉન વચ્ચે એમેઝોન પ્રાઈમે સુપરહિટ વેબ સીરિઝ ફોર મોર શૉટ્સ પ્લીઝની બીજી સીઝન રિલીઝ કરી દીધી. આ પણ પોતાના બોલ્ડ કંટેન્ટને લઈ જોવા મળી રહી છે.

મસ્તરામ
મસ્તરામથી બધાનું દીલ ચોરનારી કેટલીય કહાની છે. આ લોકો મેક્સ પ્લેયર પર પસદ કરી રહ્યા છે જે ઘણા બોલ્ડ કંટેન્ટ છે. મેન લીડ રોલ અંશુમાન ઝા નિભાવી રહ્યા છે.

લસ્ટ સ્ટોરીજ
કિયારા અડવાણીના બોલ્ડ સીને વેબ સીરિઝ લસ્ટ સ્ટોરીઝની આવતા જ ચર્ચામાં લાવવામાં આવ્યા હતા. કિયારાએ પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. આ વેબ સીરીઝમાં તેમના પર ફિલ્માવવામા આેલ માસ્ટરબેશનનો સીન ઘણો વિવાદમાં રહ્યો હતો. આ વેબ સીરીઝનું નિર્માણ કરણ જોહર, જોયા અખ્તર, અનુરાગ કશ્યપ અને દિબાકર બેનરજીએ કર્યું છે.

બ્લેક કૉફી
બ્લેક કૉફી પણ એક બોલ્ડ વેબ સીરિઝ છે. જેની ચર્ચા થઈ રહી છે. તેને પણ મેક્સ પ્લેયર પર ઘણો જોવામાં આવી રહ્યો છે.
કાસ્ટિંગ કાઉચ વિશે ચિત્રાંગદા સિંહે પણ કર્યો ખુલાસો, મારી સાથે પણ આ થયુ પરંતુ...
IT WAS HOT IN THE DESERT😰 and @MiaMalkova made it HOTTER 😡 but we COOLED with her action in the thriller film CLIMAX https://t.co/QsgwbRNjAs
— Ram Gopal Varma (@RGVzoomin) May 14, 2020