સુપરહિટ વેબ સિરિજ એસ્પિરેન્ટ્સ-2 ની રાહ જોઇ રહેલા ફેન્સ માટે ખુસ ખબર, નવા સીઝનને લઇને આવી અપડેટ
Aspirant 2: એખ્ટર સની હિદુઆની વેબ શો એસ્પિરેન્ટમાં સંદિપ સિહ ઓહલનની જોરદાર ભૂમિકા માટે ખૂબ વખાણ થયા હતા. તેમણે વેબ સિરિજની બીજી વર્ષ ગાઢ પર તેની સાથે જોડાયેલી અમુક યાદોને શેર કરી હતી. સાથે જ કહ્યુ કે બહુ જલ્દી મેકર્સ આની બીજી સીઝન લિને આવી રહ્યા છે. ટીવીએફ એસ્પિરેન્ટ્સ ત્રમ દોસ્તો- અભિલાષ, ગુરી અને એસકેના ભૂતકાળ અને વર્તમાન સાથે સંબંધિત છે. જે યુપીએસસી ઉમેદવાર છે. તેમા નવીન કસ્તુરિયા, શિવંકિત પરિહાર, અભિલાષ થપલિયાાલ અે નમિતા દુબ અને સની હિદુજા છે.

સની જુની યાદોને શેર કરતા કહે છે કે, સંદિપ ભૈયાના પાત્ર માટે મને જે પ્રેમ અને સમર્થન મળ્યુ છે. અને જે મળી રહ્યુ છે .ે તેનામ માટે ઘણો ખુશ છુ. શો ના સેટ પર કામ કરવાનો અનુભવ મારા વ્યક્તિગત પસંદગીમાનો એક છે. જ્યારે કોઇ મારી ભૂમિકા વિષે વાત કરે છે તો મને ફ્રેશ અનુબવ થાય છે. જમ કે એક દિવસ પહેલાની જ સિરીઝ હોય.
સનીએ ફિલ્મો, ટીવી શો અને વેબ સિરીઝ કરી છે. તેના ઘમા ઉલ્લેખીય કાર્યોમાં ધી ફેમિલી મેન, ભૌકાલ, ઇનસાઇડ એજ અને બીજા અન્યોનો પણ સમાવેશ થાય છે. ટીવી શો મેરી ડેડી કી દુલ્હન અને મર્દાની 2 અને શહજાદા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. સનીની આવનાર પ્રોજેક્ટમાં ધી રેલવે મેનનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યુ કે, બહુ સારુ લાગે છે જ્યારે દર્શક અભિનેતાને તેમના પાત્રના નામથી ઓળખે છે. અને તેમની સાથે જ એવુ જ થઇ રહ્યુ છે. કેમ કે, લોકો તેને હજી પણ સંદિપ ભૈયા કહે છે.
તેમણે કહ્યુ કે, લોક મને મારા પાત્ર સંદીપ ભૈયાના નાથી જાણે છે. અને અહી અભિનેતાના સપના સાચા પડવા જેવુ છે. આટલા બધા લોકોને દિલને ટચ કરના શો નો ભાગ બનવુ સોભાગ્યની વાત છે. મને આશા છે કે, આપણે બહુ જલ્દી સીજન સાથે પરત ફરશુ












Click it and Unblock the Notifications
