For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

અલ્કા લાંબા

અલ્કા લાંબા

આપ ઉમેદવાર અલ્કા લાંબા ચૂંટણી જીત્યા બાદ ખુશ દેખાયા.

રાખી બિડલા

રાખી બિડલા

આપ ઉમેદવાર રાખી બિડલા ચૂંટણી જીતી ગયા. શુભેચ્છકોએ તેમને ફૂલોથી સજાવી દીધા.

જીતન રામ માંઝી

જીતન રામ માંઝી

પટણામાં જૂના સચિવાલય ખાતે ભાજપના મંત્રી નરેન્દ્ર સિંહ અને અન્ય મંત્રીઓ સાથે કેબિનેટ મિટિંગ કરીને બહાર આવી રહ્યા છે.

મહિલા બેડમિંટન ટીમ

મહિલા બેડમિંટન ટીમ

તેલંગાણા મહિલા બેડમિંટન ટીમે રાષ્ટ્રીય રમતમાં સુવર્ણ પદક જીત્યા બાદ પોઝ આપ્યો હતો.

નીતિશ કુમાર દિલ્હીની રાહે

નીતિશ કુમાર દિલ્હીની રાહે

નીતિશ કુમાર પોતાના 130 વિધાયકોની સાથે દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળવા માટે નીકળી પડ્યા.

અખિલેશ યાદવ

અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો.

શ્રીનગરમાં હડતાળ

શ્રીનગરમાં હડતાળ

શ્રીનગરમાં અલગતાવાદીઓ દ્વારા બંધના એલાન દરમિયાન જવાનો ખડેપગે.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાએ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી.

વિદ્યાર્થિનીયો દ્વારા નાગપુરમાં દેખાવો

વિદ્યાર્થિનીયો દ્વારા નાગપુરમાં દેખાવો

બેટી બચાવને સમર્થન આપતા વિદ્યાર્થિનીયો દ્વારા નાગપુરમાં દેખાવો કરાયા હતા.

Kolkata

Kolkata

Tribals play their traditional instruments during a protest by Unorganised sectors labourers against West Bengal Government in Kolkata

Kozhikode

Kozhikode

Anju (9) of Chandigarh smashes against Smitha KS of Karnataka (5) at a women's volleyball event at the 35th National Games in Kozhikode

English summary
11 February: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X