13 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

કેશુભાઇ અમિતશાહના પુત્રના રિસેપ્શનમાં

કેશુભાઇ અમિતશાહના પુત્રના રિસેપ્શનમાં

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્રના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી.

બચાવકામગીરી ચાલુ

બચાવકામગીરી ચાલુ

બેંગલુરુમાં અરનાકુલમ ઇન્ટરસીટી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી, બચાવ કામગીરી શરૂ કરી દેવાઇ છે.

દિલ્હી પોલીસ કમિશ્ન મોદીને મળ્યા

દિલ્હી પોલીસ કમિશ્ન મોદીને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કર્યા બાદ દિલ્હી પોલીસ કમિશ્નર બીએસ બાસ્સી બહાર આવતા.

વર્લ્ડ કપ માટે પૂજા

વર્લ્ડ કપ માટે પૂજા

ચેન્નાઇમાં ભારતીય ક્રિકેટ ટીમની તસવીરો સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ હવન ભારતીય ટીમને વિશ્વકપ 2015માં ફરી વિજય બનાવવા કરાયો હતો.

ખેતીની મજા

ખેતીની મજા

અસમના ગોલપરામાં એક ખેડૂત પોતાના બે દીકરા સાથે ખેતી કરી રહ્યો છે.

ફર્નિચરની દુકાનમાં આગ

ફર્નિચરની દુકાનમાં આગ

મુંબઇમાં એક ફર્નિચરની દુકાનમાં આગ લગી ગઇ હતી, ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

અમેરિકાના નાણાં સચિવ મોદીની મુલાકાતે

અમેરિકાના નાણાં સચિવ મોદીની મુલાકાતે

અમેરિકાના નાણાં સચિવ જેકોબ લીયૂ મોદીની મુલાકાતે આવ્યા હતા.

જેનીફર લોપેઝ ઉદેપૂરમાં

જેનીફર લોપેઝ ઉદેપૂરમાં

હોલીવુડની અભિનેત્રી જેનીફર લોપેઝ બુધવારે ઉદેપુર આવી પહોંચી હતી, તે અહીં સંજય હિન્દુજા અને અનુ માહતાનીના લગ્નમાં પરફોર્મ કરવા આવી પહોંચી હતી.

શશિ થરૂર

શશિ થરૂર નવી દિલ્હીના સરોજીની નાયડુ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યાં તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે.

બેંગલુરુમાં રેલવે દુર્ઘટના

બેંગલુરુમાં અરનાકુલમ ઇન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી પડી હતી. ત્રણના મોત થયા છે, બચાવ કામગીરી ચાલુ છે.

MSG નો વિરોધ હજી યથાવત

દિલ્હીના શુભાષ નગર ખાતે સ્થાનિકોએ વિવાદીત ફિલ્મ એમએસજીનો વિરોધ નોંધાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X