16 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર
રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિલ્હીમાં
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસૈના અને તેમના પત્ની રાષ્ટ્રપતિ ભવન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું.

જય શાહના રિસેપ્શનમાં મોદી
અમિત શાહના દીકરા જય શાહના દીકરાના રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે હાજરી આપી હતી.

જ્હોન મૂની નોટ આઉટ
આયર્લેન્ડના ખેલાડી જ્હોન મૂની નોટ આઉટ અપાતા ખૂશ ખૂશ.

ભારતના વિજય પર અમિતાભની ઉજવણી
ભારતની પાકિસ્તાન સામે જીત સામે અમિતાભ બચ્ચને કંઇક આ રીતે કરી ઉજવણી.

તીસ્તા હમ તુમ્હારે સાથ હેૈ
તીસ્તાને સુપ્રીમ કોર્ટ તરફથી 19 તારીખ સુધી રાહત મળ્યા બાદ ડેમોક્રેટીક યૂથ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ શેતલવાડને આ રીતે સપોર્ટ કર્યો હતો.

ભારતીયોની ઉજવણી
નાગપુરમાં ક્રિકેટ પ્રેમિયોએ ભારતની જીત બાદ કંઇક આ રીતે જશ્ન મનાવ્યું હતું.

પ્રીતિ ઝિંટા કોચ સ્ટિફન ફ્લેમિંગ સાથે
ચેન્નાઇ સુપર કિંગ્સના કોચ સ્ટિફન ફ્લેમિંગ અને કિંગ્સ ઇલેવન પંજાબના કો-ઓનર પ્રીતિ ઝિંટાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.

વિજય માલ્યા
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઓનર વિજય માલ્યા આઇપીએલ સિઝન 8ની હરાજીમાં આવી પહોંચ્યા હતા.

ટીએમસીના સમર્થકોમાં વિજયની ઉજવણી
ક્રિષ્નાગંજ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ટીએમસીનો વિજય, સમર્થકોમાં ઉજવણી.

રિકી પોંટીંગ
મુંબઇ ઇન્ડિયનના કોચ રિકી પોન્ટિંગ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી સાથે.

પ્રસાદ ખાવાથી 1400 લોકો બીમાર
ઉજ્જૈનમાં પ્રસાદ ખાવાથી 1400 લોકો બીમાર, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
