27 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર
રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

વીર સાવરકરને શ્રદ્ધાંજલિ
આરએસએના વડા મોહન ભાગવત અને વિદર્ભના પૂર્વ નેતા જંબુવંતરાવ ધોતેએ મુંબઇમાં વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

અથડામણ
નક્સલીઓ સાથે એક અથડામણ દરમિયાન લડાઇ દળો બિરભુમ જિલ્લાના ભેરામારી ગામે તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

મથુરામાં હોળી
મથુરામાં આવેલા બારસના મંદિરમાં ભક્તોએ ધૂળેટીની ઉજવણી શરૂ કરી દીધી.

કેજરીવાલ રાજનાથ સિંહ સાથે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની મુલાકાતે આવ્યા હતા.

બિજનોરમાં અણ્ણા હઝારે
અણ્ણા હજારેએ બિજનોરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

New Delhi
RJD chief Lalu Prasad Yadav performs ritual at the marriage of his daughter Raj Laxmi with Tej Pratap Singh Yadav, grand-nephew of SP chief Mulayam Singh Yadav, in New Delhi

New Delhi
Prime Minister Narendra Modi with PDP patron Mufti Mohammad Sayeed during a meeting in New Delhi

Mathura
Devotees during Holi celebration in Barsana near Mathura

Allahabd
Young girls pay floral tributes to a statue of freedom fighter Chandrashekhar Azad on the occasion of his 84th death anniversary at Company Bagh in Allahabad

Mumbai
Bollywood actors Imran Khan and Akshara Haasan during the Filmfare Glamour and Style Awards in Mumbai

Mumbai
Bollywood actress Shruti Haasan during the Filmfare Glamour and Style Awards in Mumbai












Click it and Unblock the Notifications
