For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રીએ 520 મકાનોનું કર્યું લોકાર્પણ, 152 કરોડના ખર્ચે કરાયા હતા તૈયાર

અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે 152 કરોડના ખર્ચે બનાવેલ 520 મકાનોનું લોકાર્પણ કર્યું છે. અમદાવાદમાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદમાં વસ્ત્રાપુર, બોડક દેવ, મેમનગર અને ગુલબાઇ ટેકરા ખાતે 152

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે 152 કરોડના ખર્ચે બનાવેલ 520 મકાનોનું લોકાર્પણ કર્યું છે. અમદાવાદમાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદમાં વસ્ત્રાપુર, બોડક દેવ, મેમનગર અને ગુલબાઇ ટેકરા ખાતે 152 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડી અને બી કેટેગરીના 520 બહુમાળી આવાસોનું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

Recommended Video

અમદાવાદ : ના.મુખ્યમંત્રીએ 152 કરોડના ખર્ચે બનાવેલ 520 મકાનોનું લોકાર્પણ કર્યું

Nitin Patel

આ પ્રસંગે નીતિન ભાઇ પટેલે કહ્યું હતુ કે ત્રીસ વર્ષથી પણ વધુ સમય પહેલા બનેલ મકાનો માટે આધુનિક સગવડો ન હોવાના કારણે તથા મકાનો જુના થવાના કારણે નાના મોટા રિનોવેશન જરૂરી બનતા હોય છે. આ ઉપરાંત નવા બનનારા મકાનો બહુમાળી હોવાના કારણે વધુ કર્મચારી રહી શકે છે.

English summary
Deputy Chief Minister inaugurated 520 houses in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X