For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ત્રણ તબક્કામાં 10 લાખ અમદાવાદીઓને મળશે વેક્સિન

સમગ્ર વિશ્વ કોરોના મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. જેનો કહેરથી ભારત દેશ પણ બાકાત રહી શક્યો નથી. ગુજરાતમા પણ કોરોના કેસ બહું વધી રહ્યા છે. આ સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. ભારતની ત્રણ મોટી સંસ્થાઓ કોરોના વેક્સિનનુ તબક્કા

|
Google Oneindia Gujarati News

સમગ્ર વિશ્વ કોરોના મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. જેનો કહેરથી ભારત દેશ પણ બાકાત રહી શક્યો નથી. ગુજરાતમા પણ કોરોના કેસ બહું વધી રહ્યા છે. આ સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. ભારતની ત્રણ મોટી સંસ્થાઓ કોરોના વેક્સિનનુ તબક્કાવાર પરિક્ષણ કરી ચુકી છે . જે એક રાહતના અને મોટા સમાચાર છે.

Corona vaccine

અમદાવાદ શહેરમાં ત્રણ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. આ અંગે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજન ભાગ રૂપે બેઠક મળી હતી. શહેરના તમામ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ અધિકારી વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રાઇવેટ હોસ્પિટલ એશોસિએસનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરની એક અંદાજ મામલામાં આવી રહ્યો છેકે 10 લાખ લોકોને ત્રણ તબક્કામાં વેક્સિન અપાશે.

આરોગ્ય વિભાગના જાણકાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 50 હજાર લોકોને વેક્સિન અપાશે. વેક્સિન લેનાર વ્યક્તિઓના એએમસી દ્વારા ડેટા તૈયાર કરાઇ રહ્યા છે. જેની તૈયારીઓ એએમસી આરોગ્ય વિભાગ કરી રહ્યું છે.

આ પણ વાંચો: કોરોના બાદ GBS નામની બિમારીએ ગુજરાતને લીધું ભરડામા, રોગથી જાણો શું થાય છે તકલીફ

English summary
In Ahmedabad, 10 lakh Ahmedabadis will get the vaccine in three phases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X