For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના બાદ GBS નામની બિમારીએ ગુજરાતને લીધું ભરડામા, રોગથી જાણો શું થાય છે તકલીફ

કોરોનાનો કહેર દેશભરમાં યથાવત છે. કોરોનાએ ગુજરાતને પણ ભરડામાં લીધું છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જીબીએસ નામનો રોગ દેખાઇ રહ્યો છે. જીબીએસ રોગ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલો છે. કોરોના બાદ વધુ એક ઘાટક બિમારીએ એન્ટ્રી લીધી

|
Google Oneindia Gujarati News

કોરોનાનો કહેર દેશભરમાં યથાવત છે. કોરોનાએ ગુજરાતને પણ ભરડામાં લીધું છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જીબીએસ નામનો રોગ દેખાઇ રહ્યો છે. જીબીએસ રોગ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલો છે. કોરોના બાદ વધુ એક ઘાટક બિમારીએ એન્ટ્રી લીધી છે. જીબીએસ રોગના 15 નવેમ્બરથી મામલાઓ સામે આવ્યા છે.

Recommended Video

ગુજરાત : GBS નામની બિમારીએ ગુજરાતને લીધું ભરડામાં, ચિંતા વધારનારા રોગથી જાણો શું થાય છે તકલીફ

GBS

જીબીએસ રોગથી નર્વસ સિસ્ટમની નસોને નુકશાન થાય છે. ગુજરાતમાં 30થી વધુ મામલાઓ આવ્યા છે. ગુડન બારે સીન્ડ્રોમ એક એવો વિકાર છે જે દર્દીના હાથપગ કામ કરતાં બંધ થઈ જાય છે જો કે બિમારીનો ઈલાજ અશક્ય નથી પરંતુ આ વર્ષે આ બિમારીના કેસ વધુ આવ્યાં હોવાનું જણાઈ રહ્યું છે. આ બિમારીના કારણે દર્દીને લકવો પણ થઇ જાય છે.

આ પણ વાંચો: હવામાન: ગુજરાતમાં હજી બે દિવસ રહેશે પવન સાથે કડકડતી ઠંડી

English summary
After Corona, a disease called GBS took over Gujarat, find out what happens to the disease
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X