દોસ્તો સાથે ઘરેથી ન્હાવા ગયો 12 વર્ષનો બાળક, તાપી નદીમાં ડૂબી ગયો

ગુજરાતના કાપોદ્રામાં ભક્તિનગરની પાછળથી વહેતી રહેલી તાપી નદીમાં એક 12 વર્ષનો બાળક ડૂબી ગયો.

ગુજરાતના કાપોદ્રામાં ભક્તિનગરની પાછળથી વહેતી રહેલી તાપી નદીમાં એક 12 વર્ષનો બાળક ડૂબી ગયો. બાળકો પોતાના 5-6 દોસ્તો સાથે ન્હાવા માટે ઘરેથી આવ્યો હતો. ત્યારે બપોરે સાડા 3 વાગ્યા હતા અને ગરમી પડી રહી હતી. બાળક નદીમાં ઉતરી ગયા અને ડૂબકી લગાવીને ન્હાવા લાગ્યા. ત્યારે 12 વર્ષનો કુણાલ ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યા.

river

તેને ડૂબતો જોઈને તેની સાથે નહી રહેલ દોસ્તો ચિંતામાં આવી ગયા. ત્યાંથી તરત જ કુણાલનો એક દોસ્ત તેના ઘરે ગયો અને ત્યાંથી ઘરવાળાને માહિતી આપી. ઘરવાળાએ ફાયર ડિપાર્ટમેન્ટને સૂચના આપી. સૂચના મળ્યા બાદ અમુક સમય બાદ ફાયર બ્રિગેડના કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે નદીમાં કુણાલને શોધવાનુ શરૂ કરી દીધુ.

થોડી વાર પછી કુણાલ પાણીમાં મળ્યો. તેણે બહાર નીકળીને પીપી સવાણી હોસ્પિટલ લઈને જવામા આવ્યો. પરંતુ તેના ફેફસામાં પાણી ભરાઈ ચૂક્યા હતો. ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. પછી ઘટનાની માહિતી મળતા જ કાપોદ્રા પોલિસ ત્યાં પહોંચી ગઈ. પોલિસે અન્ય બાળકોની પૂછપરછ કરી. પોલિસે જણાવ્યુ કે 12 વર્ષો કુણાલ કાપોદ્રામાં હીરા બાગ પાસે ઈન્દિરા નગરમાં પહેતા રમેશભાઈ પરમારનો દીકરો હતો. રમેશભાઈ પરમાર એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરે છે. કારખાનુ બંધ થવાના કારણે અત્યારે તે પોતાના ગામમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X