Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અરબી સમુદ્રમાં 13 પાકિસ્તાની ઝડપાયા, ભારતીય સરહદમાં કરી રહ્યા હતા માછીમારી

ભારતીય કોસ્ટ ગાર્ડને મંગળવારના રોજ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. કોસ્ટ ગાર્ડ જહાજ અરિંજય દ્વારા અરબી સમુદ્રમાં પોતાના ઓપરેશન દરમિયાન એક પાકિસ્તાની બોટને અટકાવી હતી. આ બોટમાં ક્રૂ સહિત 13 પાકિસ્તાની હતા.

ICGS અરિંજયે, મંગળવારના રોજ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ભારતીય જળસીમાની અંદર લગભગ 15 કિમી અંદર એક પાકિસ્તાની ફિશિંગ બોટ માછીમારી કરતી જોઈ હતી. પડકારવામાં આવતાં બોટ પાકિસ્તાન તરફ દોડવા લાગી હતી. ICG જહાજે બોટને અટકાવી હતી.

Pakistani

ICGS અરિંજયે ભારતીય જળસીમામાં માછીમારોને અટકાવ્યા હતા. જે બાદ માછીમારોને કોસ્ટ ગાર્ડ જહાજ દ્વારા ચઢાવવામાં આવ્યા હતા અને ઓપરેશન દરમિયાન એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે, PFB નાઝ-રે-કરમ 13 ક્રૂ સાથે 19 નવેમ્બરના રોજ કરાચીથી રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે, સરહદી વિસ્તારમાં બોટ દ્વારા માછીમારીને સુરક્ષા એજન્સીઓ દ્વારા યોગ્ય ઠેરવવામાં આવતી નથી. બોટને તમામ એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે ઓખા બંદરે લાવવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X