સાત વાર કોરોના પોઝિટિવ થયો આ ગુજરાતી છોકરો, તબિયત ઠીક પણ વાયરસ નથી જાતો

સાત વાર કોરોના પોઝિટિવ થયો આ ગુજરાતી છોકરો, તબિયત ઠીક પણ વાયરસ નથી જાતો

વડોદરાઃ વડોદરામાં કોરોના સક્રમણનો અજીબ મામલો સામે આવયો છે. અહી મહિના પહેલા 19 વર્ષના એક છોકરાના આઈસોલેશનમાં રાખ્યો હતો. તેના ઉપરાંત માતા-પિતા પણ કોરોનાથી સક્રમિત હતા, જે ઠીક થઈ ગયા છે. પરંતુ છોકરાનો રિપોર્ટ જી સુધી નેગેટિવ આવ્યો નથી. તેનામાં સાત વાર કોરોના પોઝિટિવ આવ્યો. એટલે કે જ્યારે પણ ટેસ્ટ થયા, તેનો તપાસ રિપોર્ટ નેગેટિવ નથી આવ્યો. ચોંકાવનારી વાત એ પણ છે કે, અત્યાર સુધી તેનામાં કોરોનાના લક્ષણ પણ નથી દેખાયા. જ્યારે માનસિક અને શારીરિક રૂપે સ્વસ્થ છે.

વડોદરાના જય પાટણીમાં કોરોના વાયરસની અસર નથી?

વડોદરાના જય પાટણીમાં કોરોના વાયરસની અસર નથી?

આવો ગુંચવણભર્યો કેસ સામે આવવાથી ડૉક્ટર પણ ચિંતિત છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે જો છકરાની તબિયત ઠીક છે તો માની લો કે તેનું બ્લડ અને ઈમ્યૂનિટી પાવર કોરોનાથી લડવામાં વધુ સક્ષમ છે. માટે જ તેની હાલત અન્ય દર્દી જેમ નથી બગડતી. તે છોકરાનું નામ જય પાટણી છે. જય વડોદરાના હાઈસ્પીડ રેલવે ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટમાં નોંધાયેલ કોવિડ 19 પોઝિટિવ રોગીઓમાનો એક છે, જેમાં મહામારીના હળવા લક્ષણ છે કાં બિલકુલ નથી.

હવે 8મા કોરોના ટેસ્ટના પરિણામનો ઈંતેજાર

હવે 8મા કોરોના ટેસ્ટના પરિણામનો ઈંતેજાર

જયે ખુદને સ્વસ્થ જણાવા કહ્યું- મને ખાંસી, થાક અથવા માથાનો દુખાવો નથી. હું પહેલા દિવસ બાદથી જ ખુદને ઠીક મહેસૂસ કરી રહ્યો છું. પરંતુ હજી સુધી હું ઘરે નથી જઈ શખ્યો. જ્યાં સુધી ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી નહિ જઈ શકું.

એટલે કે હવે તે પોતાના આઠમા કોરોના ટેસ્ટના પરિણામનો ઈંતેજાર કરી રહ્યો છે. હાલ તે ઘરે જવાની ઉતાવળમાં નથી, કેમ કે તેને ડર છે કે તે પોતાના માતા-પિતાને ફરીથી સંક્રમિત કરી શકે છે, જે હવે ઠીક થઈ ચૂક્યો છે.

મા ડરી ગઈ કેમ કે સતત રિપોર્ટ પોઝિટિવ આવ્યા

મા ડરી ગઈ કેમ કે સતત રિપોર્ટ પોઝિટિવ આવ્યા

મમ્મીની ચિંતા વ્યક્ત કરતા જય બોલયો- શરૂમાં મા ઘભરાઈ ગઈ હતી અને મારો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ કેમ આવ્યો તે વાતને લઈ ચિંતિત થઈ ગઈ હતી. પરંતુ ડૉક્ટર્સના કારણે હું ચિંતિત નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X