ભંગવંત માને કહ્યુ કે, અમે જે કહીએ છીએ તે કરી છીએ, પંજાબમાં 25 હજાર ઘરોમાં ઝીરો લાઇટ બીલ આવ્યા

પંજાબમાં આમ આદમી પર્ટીની સરકાર દ્વારા લાઇટ બીલ ઝીરો આવ્યા હોવાનો હોવાનો દાવો કર્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા 25 હાજર બીલો રજુ કર્યા હતા. અને કહ્યુ હતુ કે, આપ ની સરકાર જે કહે છે તે કરે છે. પહેલા દિલ્હીમાં ઝીરો બીલ

પંજાબમાં આમ આદમી પર્ટીની સરકાર દ્વારા લાઇટ બીલ ઝીરો આવ્યા હોવાનો હોવાનો દાવો કર્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા 25 હાજર બીલો રજુ કર્યા હતા. અને કહ્યુ હતુ કે, આપ ની સરકાર જે કહે છે તે કરે છે. પહેલા દિલ્હીમાં ઝીરો બીલ આવતા હતા હવે પંજાબમાં પણ લાઇટ બીલ ઝીરો આવ્યા છે. આ રીતે ગુજરાતમાં પણ લાઇટ બીલ માફ કરવામાં આવશે

AAP

ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાના મતદાન થવાનુ છે આપહેલા રાજકીય પક્ષ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. રાજનાથ સિહ દ્વારા ભાજપના એક તૃતિયાંસ બહુમતીથી જીત મેવળશે તો અને આમ આદમી પાર્ટી અસ્તીતવની લડાઇ લડે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાતના જનતા સમક્ષ 25 હજાર લોકોને ઝીરો લાઇટ બીલ આવ્યા છે તે બીલોની કોપી રજૂ કર્યા છે.

ભગવંત માને જણાવ્યુ હતુ કે, આપ દ્વારા દિલ્હીમાં વીજળીના બીલ માફ કરવાનું કહ્યુ હતુ તે કરી બતાવ્યુ છે. આપ દ્વારા પંજાબમાં પણ વીજળીના બીલ માફ કરવામા આવશે તે કરી દેવામાં આવશે. ગુજરાતમાં પણ 1 માર્ચથી બીલ માફ કરી દેવામાં આવ્યા છે. પંજાબનાી 8 મહિનામાં સરકારે બીલ માંફ કર્યા છે.

પંજાબમાં અત્યાર સુધીમાં 75 લાખ મીડર છે જેમાથી 61 લાખ ઘરોને લાઇટ ઝીર બીલ આવ્યા છે જેમાથી 25 હાજર સિમ્બોલીક તરીકે જોવા લાવ્યા છીએ. ડિસેમ્બરનું જે બીલ હશે તે 67 લાખ બીલ માફ થઇ જશે. અને જાન્યુઆરીમાં 71 લાખ ઘરોમાં વીજળીના બીલ ઝીરો આવશે.

ભગવંત માને કહ્યુ કે અમે લોકો જે કહીએ તે કરીએ છીએ તે જ રીતે ગુજરાતમાં પણ કરી દેખાડશુ. ઘણા બીલ માઇનસમાં પણ આવ્યા છે. મોહલ્લા ક્લિનિક પણ બનાવ્યા છે. 500 થી વધારે મહોલ્લા ક્લિનિક બનવામાં આવશે. જુનિ પૈન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. તે પણ અમે ચાલુ કરી દેશુ. ધારાસભ્યોની પેન્શન બંધ કરી દિધુ છે. ધારાસબ્યો હારે તો પણ પેન્શન મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X