અમદાવાદમાં બની નિર્ભયા રેપથી પણ ક્રૂર ઘટના
ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.
મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

અમદાવાદમાં બની નિર્ભયા રેપથી પણ ક્રૂર ઘટના
અમદાવાદમાં સોલા બ્રિજ નજીકના રેલ્વે ટ્રેક નજીક 6 વર્ષની માસૂમ બાળકીની લાશ મળી છે. જેમાં બળાત્કાર કરી ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ભોંકવાની માહિતી પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. પોલિસ આ ઘટના બાદ સફાળી જાગી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા પાંજરાપોળમાં 41 પશુની એક સાથે મોત
વડોદરા પાંજરાપોળમાં થયો હાહાકાર. 41 પશુઓની થઇ રહસ્ય સંજોગોમાં મોત. દરજીપુરા વિસ્તારમાં એક પછી એક ટપોટપ પશુઓ પડતા પોલિસને દોડતી કરાઇ હતી. એફએસએલની ટીમ હાલ આ પશુઓની મોતનું કારણ શોધી રહી છે.

ધૂળેટીના રંગમાં રાજકોટ પોલિસનો ભંગ
ધૂળેટીના રંગમાં રાજકોટની પોલિસે કરી દબંગાઇ. રેસકોર્ષ રીંગરોડમાં બાઇકો પર વગર હેલમેટ નીકળી પડેલા ટોળા પર કર્યો લાઠીચાર્જ. સ્પષ્ટ કરી દીધુ રમો પણ કાયદામાં રહીને.

ઉદ્યોગકારો ઉતર્યા પાંચ દિવસની હડતાલ પર
કેન્દ્રીય નાણાપ્રધાને આ વખતના બજેટમાં 6 ટકા એક્સાઇઝ ડ્યૂટી લગાવતા, અલંગ શિપ બ્રેંકિગ ઉદ્યોગ પર તેની ખરાબ અસર થઇ છે. જેના પગલે શિપ બ્રેકરોએ હડતાલ પર ઉતરી ગયા છે. નોંધનીય છે કે છેલ્લા પાંચ દિવસથી અલંગ બંધ છે.

વડોદરા
વડોદરામાં જર્મની અને પોલેન્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ રંગાયા રંગમાં












Click it and Unblock the Notifications
