કચ્છમાં 3.5ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો, ખાવડથી 22 કી.મી દુર કેન્દ્ર
કચ્છ જીલ્લાઅવાર નવાર ભુકંપના આંચકા અનુભવાતા હોય છે. આદે એટલે કે 4 જુનના રોજ સાંજે કચ્છ જીલ્લાના ખાવડથી 22 કિલોમીટર દૂર 3.5ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીએ નોંધેલી વિગતોપ્રમાણે જમીનમાં 6.7
કચ્છ જીલ્લાઅવાર નવાર ભુકંપના આંચકા અનુભવાતા હોય છે. આદે એટલે કે 4 જુનના રોજ સાંજે કચ્છ જીલ્લાના ખાવડથી 22 કિલોમીટર દૂર 3.5ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીએ નોંધેલી વિગતોપ્રમાણે જમીનમાં 6.7 કિલોમીટરની ઉંડાઈએ આંચકો અનુભવાયો હતો. નોંધનીય છે કે વાગડ ફોલ્ટલાઈન તો સક્રિય હતી, પરંતુ હવે ખાવડાની ફોલ્ટલાઈન પણ સક્રિય થતા વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બન્યો છે.













Click it and Unblock the Notifications
