For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર જિલ્લામાં નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ ચૂંટણીના આયોજન માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષણ ટીમોને માર્ગદર્શન અપાયું

ગુજરાત વિધાનસભાની ચૂટણી જાહેર થઇ ચૂકી છે. 1 અને 5 નવેમબર દરમયાન યોજાનાર ચૂંટણીમાં કોઇ અનઇચ્છનિય બનાવના બને જિલ્લાં શાંતિ પૂર્ણ માહોલમાં લોકો વધારે મતદાન કરવા આવે તે પ્રાકરનું આયોજન ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટણી જાહેર થઇ ચૂકી છે. 1 અને 5 નવેમબર દરમયાન યોજાનાર ચૂંટણીમાં કોઇ અનઇચ્છનિય બનાવના બને જિલ્લાં શાંતિ પૂર્ણ માહોલમાં લોકો વધારે મતદાન કરવા આવે તે પ્રાકરનું આયોજન ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યુ છે. ઉમેદવારી નોધાવાથી લઈને મત ગણતરી સુધી તમામ પ્રકારની તૈયારી માટે સમીક્ષા બેઠક મળી હતી.

ELECTION

ગાંધીનગર આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે ચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મદદનીશ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરીક્ષક સુ શકુંતલા મહેશ્વરી તેમજ ઉદય ભાયાણી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે નિમાયેલી ફ્લાઈંગ સ્ક્વોડ, એકાઉન્ટિંગ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ તેમજ વિડિયો વ્યૂઇંગ ટીમ સહિતની ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ આ ટીમોને દૈનંદિન સંલગ્ન માહિતી મેળવી, તમામ બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી હતી. જેથી નિષ્પક્ષ અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા યોજી શકાય. આ માટે તમામ ટીમોને સતત સંપર્કમાં રહીને ટુ-વે કોમ્યુનિકેશન જાળવી રાખવા જણાવવામાં આવ્યું હતું

English summary
A meeting was held to hold fair elections in Gandhinagar district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X