વિકાસ ગાંડો થયો છેમાંથી ઉભરતી ભાજપ, પર વધુ એક સ્લોગન વોર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની ઊંધ ઉડાવી દેનાર સ્લોન વિકાસ ગાંડો થયો છે પછી હાલ એક બીજું સ્લોગન ટ્રેન્ડમાં આવ્યું છે. કોંગ્રેસે છે "ગાંડા વિકાસની છેલ્લી દિવાળી" કરીને એક નવું સ્લોગન લોન્ચ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રીતસરનો સાઇબર વોર શરૂ થઇ ગયો છે. પહેલા જ વિકાસ ગાંડો થયો છે સ્લોગન ભાજપની સોશ્યલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ઉડાવી હતી. અને પછી આ ભાજપે હું વિકાસ છું. હું ગુજરાત છું સ્લોગન ચલાવી પોતાનો પક્ષ મૂક્યો હતો. પણ તેમના આ સ્લોગનને તેટલી સફળતા નહતી મળી. પણ વિકાસ ગાંડો થયો છે સ્લોગનને સોશ્યલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

vikash gando thayo che

તે પછી ગાંડા વિકાસની છેલ્લી દિવાળી પણ છેલ્લા કેટલાક દિવસથી ફેસબુક અને ટ્વિટર પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યા છે. અને લોકો ફની ટ્વિટ અને પોસ્ટ મૂકીને આ ટેગ લાઇનનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે ટિપ્પણી કરી છે. તો નીચે વાંચો કેટલાક ટ્વિટ જેમાં ગાંડા વિકાસની છેલ્લી દિવાળી સ્લોગનને ટેગ કરી રમૂજી રીતે ભાજપની ટીખળ કરવામાં આવી છે.

congress
English summary
Gujarat Assembly Election 2017 : After Vikas Gando thayo che Congress launch New slogan Ganda vikash ni cheli diwali.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.