તસવીરો: બહેન પાસે બંધવા જતો હતો રક્ષાની રાખડી પણ મળી મોત

રક્ષાબંધનના દિવસે જ કોઇ બહેનનો લાડીલો ભાઇ અકાળે મૃત્યુ પામે ત્યારે શું થાય તે વાત પરીખ પરિવારથી વધુ સારી રીતે કોઇ નહીં સમજી શકે. કારણ કે રક્ષાબંધનના દિવસે જ કાળ સમી આવેલી બસે હરેશ પરીખને જીંદગી લઇ લીધી હતી.

નેહરૂબ્રિજ ચાર રસ્તા પાસે એક એએમટીએસે એક કારને અફેટે લીધી હતી ત્યાર બાદ બાઇક અને એસ.ટીને અડફેટે લેતા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમાંથી એક યુવક હરેશભાઇ તો બહેન પાસે રાખડી બંધાવવા જ તો હતો.

ahmedabad

શરૂઆતી તપાસ મુજબ અકસ્માત થયો તેમાં એએમટીએસ બસની અચાનક બ્રેક ફેલ થવી કારણભૂત હતી. આ અકસ્માતમાં ઇયોન ગાડીમાં જઈ રહેલા હરેશભાઈની મોત સિવાય એક્ટિવા પર જઈ રહેલા સફી શેખનું પણ મોત થયું છે. તો તેમની પત્ની અને પુત્રીને ગંભીર હાલતમાં વી.એસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ahmedabad

આ અકસ્માતને નજરે જોનારાઓએ જણાવ્યુ હતું કે બસ પૂરઝડપે આવી રહી હતી. જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોહંચી હતી અને ચાલકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે આ કમકમાટી ઉપજે તેવા અકસ્માતની તસવીરો જુઓ અહીં...

ahmedabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X