ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટે બીજેપીએ ઉમેદવારોની જાહેરાત, જાણો કોને ક્યાંથી ટિકીટ મળી?
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની ખાલી પહેલી 6 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાશે.

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટે બીજેપીએ પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકીટ આપી છે. મોઢવાડીયા હાલમાં જ બીજેપીમાં જોડાયા છે.
આ સિવાયના ઉમેદવારોની વાત કરીએ તો, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સી.જે.ચાવડા, વાઘોડીયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી લોકસબા ચૂંટણી સાથે યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં બીજેપી ગુજરાતની તમામ લોકસભા સીટો સાથે સાથે વિધાનસભા ચૂંટણી જીતવા પુરી કોશિશ કરશે.












Click it and Unblock the Notifications
