For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોગ્રેસની વિધાનસભાની 37 બેઠકોની યાદી જાહેર થતા ભડકો

ગુજરાતવ વિધાનસભાની ચૂંટણીનું નામાંકન દાખલ કરવાનો આજે છેલ્લાો દિવસ છે એ પહેલા રાત્રે કોગ્રેસ દ્વારા 37 બેઠક માટેના પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોગ્રેસ દ્વારા નામોની જાહેરાત થયા બાદ પાર્ટીમાં સભવિત ઉમેદવરોનો નારાજગી

|
Google Oneindia Gujarati News

ગુજરાતવ વિધાનસભાની ચૂંટણીનું નામાંકન દાખલ કરવાનો આજે છેલ્લાો દિવસ છે એ પહેલા રાત્રે કોગ્રેસ દ્વારા 37 બેઠક માટેના પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોગ્રેસ દ્વારા નામોની જાહેરાત થયા બાદ પાર્ટીમાં સભવિત ઉમેદવરોનો નારાજગીનો દોર શરુ થયો હતો. દેહગામની બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડને આ વર્ષે ટિકિટ નહી મળતા તેમણે ભરોભાર નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તપર તેમના સમર્થકો દ્વારા જગદીશ ઠાકોર હાય હાયના નારા લગાવીને ટિકિટ 2 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવી હતી.

CONGRESS

ટિકિટની જાહેરાત થયા બાદ માતર કોગ્રેસના ઉમેદવાર સંજય પટેલ સામે પણ કાર્યકર્ોમાં રોષ જોવા મળ્યો હતે. આ બેટક પર પણ ટિકિટ વેચવામાં આવી હોવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. તો બીજી તપર વડોદર શહેરમાં ગુણવત પરમારને ટિકિટ આપવમાં આવતા ભડકો થયો હતો. આ ઉમેદવરા કોગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ સામે ડભોઇમાં અપક્ષ ઉમેવદારી કરી હતી.

કોગ્રેસ દ્વારા દહેગામમા વખતિસંહ ચૌહાણને ઉમેદાવાર તરીકે જાહેર કવરમાં આવ્યા છે. જેને લઇને પૂર્વ ધારાસભ્ય કામિનીબાને કાપવામાં આવતા તેમના સમર્થકોએ વરિધો કર્ય હતો. માતરના કોગ્રેસના ઉમેદવારનો સંજય પટેલનો પાણ ભારે વિરોધ કવરામા આવી રહ્યો છે. કાર્યકર્તાઓનું કહેવુ છે કે, 2012 અને 2017 માં ચૂંટણી હારનાર સંજય પટેલને ત્રીજીવાર કેમ તક આપવામાં આવી છે.

બીજી તરફ પેટલાદના ધારાસભ્ય નિંરજનની ટિકિટ કપાતા તેણે કોગ્રેસમાથી રાજીનામું આપી દીધુ હતુ. કોગ્રેસ દ્વરા સિટિંગ ધારાસભ્ય નિરંજન પટેલનું પત્તુ કપતા કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પતાના તમામ હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધુ હતુ.

English summary
Annoyance among prospective candidates as Congress final list is announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X