રાજ્યના નાગરિકોને સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો તેમજ તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે ઉદાર હાથે ફાળો આપવાનો અવસર
સમગ્ર દેશમાં પ્રતિવર્ષ તા.૭મી ડિસેમ્બરના રોજ 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો તેમજ તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે ફાળો એકત્ર કરવામાં આવે છે. આ ઉજવણી અનુસંધાને રાજ્યના તમા
સમગ્ર દેશમાં પ્રતિવર્ષ તા.૭મી ડિસેમ્બરના રોજ 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો તેમજ તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે ફાળો એકત્ર કરવામાં આવે છે. આ ઉજવણી અનુસંધાને રાજ્યના તમામ નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નિયામકશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

'સશસ્ત્ર સેના ઝંડા દિવસ'એ રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર આપણા શૂરવીર સૈનિકો, દિવંગગત સૈનિકોના પરિવારજનો તથા પૂર્વ સૈનિકો પ્રતિ આદર, સન્માન અને આત્મીયતાની અભિવ્યક્તિ કરવાનો દિવસ છે.સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો તેમજ તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે ફાળો આપવા નિયામક, સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગૌરવ સેનાની ભવન, શાહીબાગ એરપોર્ટ રોડ, શાહીબાગ, અમદાવાદ (૩૮૦૦૦૩) ટેલિફોન નંબર -૦૭૯- ૨૨૮૬૮૩૪૯-૫૦ નો સંપર્ક કરી ઉદારતાથી સહયોગ આપી પોતાનું અમૂલ્ય અનુદાન મોકલવા તેમની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
