ઊનામાં ડોક્ટરે કરી મહિલા દર્દી પાસે બિભત્સ માંગણી
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ડોક્ટરે કરી બિભત્સ માંગણી
ઉનાના ડોક્ટરની ટેલિફોનિક ઓડિયો ક્લીપ વાઇરલ થઇ રહી છે. ડોક્ટરે મહિલા દર્દી પાસે કરી હતી બિભત્સ માંગણી. મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ઊના પોલીસે ડોક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી.

સિવિલમાં પરિવારજનોનો હોબાળો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોઢ વર્ષના બાળકનું મોત થતા તેના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો આક્ષેપ લગાવ્યો હતો.

રાજ્ય કેબિનેટની બેઠક શરૂ
આજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનની અઘ્યક્ષતામાં કેબિનેટ કક્ષાની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક શરૂ થઇ ગઇ છે. પ્રધાનો સહિત અધિકારીઓ હાજર રહ્યા છે.

પાટીદાર અનામત
અમદાવાદમાં પણ �

લઠ્ઠાકાંડનો આરોપી અમદાવાદમાંથી ઝબ્બે
મુંબઇમાં થયેલા લઠ્ઠાકાંડના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ભરત પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ લઠ્ઠાકાંડમાં કુલ 120 લોકોના મોત થયા હતા.

કોંગ્રેસમાં પ્રમુખપદને લઇને વિવાદ
વડોદરા શહેર યુવા કોંગ્રેસમાં પ્રમુખપદને લઇને વિવાદ જયેન્દ્ર ચાવડા, આતિશ માંગરોલા બંનેનો પ્રમુખ હોવાનો દાવો. જયંન્દ્ર ચાવડાએ સસ્પેન્ડ થયાની વાતને નકારી કાઢી. વડોદરા કોંગ્રેસ પ્રમુખનો મામલો પ્રદેશ કોંગ્રેસમાં પહોંચ્યો.
|
ભરત સોલંકીની જાહેરાત
ભરત સોલંકીની જાહેરાત 15 ઓગસ્ટે કરાશે ઉજવણી.

અતિવૃષ્ટિથી જમીનને નુકસાન
હારીજ તાલુકામાં 4165 હેક્ટર જમીનને ભારે નુકસાન થવા પામ્યુ છે. અતિવૃષ્ટીના કારણે 4165 હેક્ટર જમીનને નુકસાન થયું છે.
|
પાટીદાર અનામત
પાટીદારોની અનામત રેલી.

ડેંગ્યુથી ધારાસભ્યુનું નિધન
બીમારી કોઇની પણ સગી નથી હોતી અને તેમાંય મચ્છરો પદ કે હોદ્દો જોઇને નથી કરતો. સુરતમાં ધારાસભ્ય રાજાભાઇનું ડેંગ્યુની બીમારીથી નિધન થયું છે. વિધાનસભા બેઠક ચોર્યાસીના ધારાસભ્ય હતા રાજાભાઇ. મુંબઇમાં સારવાર દરમિયાન થયું નિધન.












Click it and Unblock the Notifications
