For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ બોંમ્બ ધડાકાના આરોપીએ બાબૂ બજરંગીને ચખાડ્યો 'મેથીપાક'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Babu Bajarangi
અમદાવાદ, 19 સપ્ટેમ્બર: 2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાટી નિકળેલા કોમી રખમાણોમાં નરોડા પાટિયાના નરસંહાર કેસમાં ઉંમરકેદ સજા કાપી રહેલા બાબૂ બજરંગીની સાબરમતી જેલમાં અન્ય કેદી સાથે બોલાચાલી થતાં બાબૂ બજરંગીને મેથીપાક ચખાડ્યો હતો. આ બનાવના પગલે સાબરમતી જેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાબરમતી જેલમાં બનેલી આ ઘટના બાદ ગુજરાત સરકારની પોલ ખુલી ગઇ છે.

જેલ અધિકારી વીએમ પારધીએ કહ્યું હતું કે જેલ પરિસસરમાં આવેલા બ્લડ બેંકમાં બાબૂ બજરંગી અને અમદાવાદ બોંમ્બ ધડાકા કાંડના આરોપી વચ્ચે બોલાચાલી થઇ હતી.

ગત 31 ઑગષ્ટના રોજ એક વિશેષ કોર્ટ બાબૂ બજરંગીને ઉંમરકેદની સજા સંભળાવી હતી. નરેન્દ્ર મોદીની સરકારમાં ધારાસભ્ય રહી ચૂકેલા માયા કોડનાનીને પણ નરોડા પાટિયા કાંડમાં સંડોવણી હોવાના મુદ્દે તેમણે પણ 28 વર્ષની સજા કાપી રહ્યાં છે.

English summary
Babu Bajrangi, who has been convicted for leading communal attacks in Naroda Patia during the 2002 Gujarat pogroms, was roughed up by inmates inside the Sabarmati Central Jail. on Tuesday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X