સુરેન્દ્રનગર અને અમરેલીમાં જિલ્લા પ્રમુખો જીત મેળવતા તેમની જગ્યાએ નવા પ્રમુખની નિમણૂંક

ભાજપ અધ્યક્ષ દ્વારા સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાઠા અને દેવભૂમ દ્વારકાના પ્રમુખોની નિમણૂંક કરવામા આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર જિલ્લાઓના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા સુરેન્દ્રનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને બનાસગાઠામાં નવા જિલ્લા પ્રમુખઓની નિમણુંક કરવામાઁ આવી છે. બનાસકાઠા અને દેવભૂમિ દ્વારકમાં અમુક જગ્યાએ વિધાનસભાની બેઠકો ગુમાવતા જિલ્લા પ્રમુખો બદલવામાં આવ્યા હોવાની ચર્ચા થઇ રહી છે. બાનસકાઠામાં 5 બેઠકો પર ભાજપને હારનો માસનો કરવો પડ્યો છે જ્યારે દ્વારમા જિલ્લમા પણ જામનગર જિલ્લાની જામજોધપુર બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર હાર્યો હતો. ભાજનું કહેવુ છે કે, આ બંને પ્રમુખોએ સ્વચ્છાએ આ રાજીનામુ પ્રમુખને સોપ્યુ છે.

BJP

સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે અનુક્રમે હિતેન્દ્રસિંહ ચૌહાણ અને રાજેશ કાબરિયાની નિમણુક કરવામા આવી છે. દેવભૂમિ દ્વારકામાં મયુર ગઢવીની નિમણૂંક કરવમાં આવી છે બનાસકાઢામાં કિર્તિસિહ વાઘેલા જિલ્લા પ્રમુખ તરીકે પસંદગી કરવામા આવી છે.

સુરેન્દ્રનગરના જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણા અને અમરેલીના જિલ્લા પ્રમુખ કૌશિક વૈકરીયા વિધાનસભામાં ચૂટાઇ આવ્યા હતા. બંને નેતા ઉપ દંડકની જવાબદારી સોપવામાં આવતા જિલ્લા પ્રમુખ પદ છોડી પડ્યુ હતુ. કિર્તિસિહ વાઘેલાની કાકરેજ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી તેમને જિલ્લા પ્રમુખની જવાબદારી સોપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X