Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જય પટેલ અપહરણ કેસમાં, સગી માસી "મુખ્ય આરોપી"

અમદાવાદ, એનઆરઆઇ પિતાના પુત્ર તેવા જય પટેલના અપહરણ કેસમાં રોજ રોજ નવા વળાંકો બહાર આવી રહ્યા છે. ગત બુધવારે અપહરણ બાદ જય પટેલને સહી સલામત છોડાવ્યા બાદ આ કેસમાં જ્યાં શંકાની સોય માંના પ્રેમ પ્રકરણ પર ગઇ હતી. ત્યાં જ હવે આ કેસમાં પોલિસે 4 લોકોની ધરપકડ કરી છે. અને તેથી પણ ચોંકવનારી વાત આ કેસમાં જય પટેલની સગી માસી કોમલનું નામ મુખ્ય આરોપી તરીકે બહાર આવ્યું છે.

આ કેસમાં કોમલ સમેત રાજુ, બબલુ અને ભરત એમ ચાર આરોપીઓની અમદાવાદ પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને સગી માસી કોમલે પૈસાની લાલચના કારણે આ અપહરણ કરાવ્યું હોય તેવું બહાર આવ્યું છે. તેના દોરી સંચાર હેઠળ જ ત્રણેય લોકો મળીને બાળકનું અપહરણ કર્યું હતું.

ahmedabad

નોંધનીય છે કે જે રીતે બાળકનું અપહરણ કરવામાં આવ્યું અને તે બાદ જે રીતે બાળકને કોઇ પણ પ્રકારની હેરાનગતિ નહતી કરવામાં આવી પોલિસને શંકા હતી કે આ કામમાં ઘરનો જ કોઇ વ્યક્તિ સામેલ હશે. ત્યારે વધુ તપાસ કરતા સગી માસી કોમલ દ્વારા 12 વર્ષીય જય પટેલનું અપહરણ કરાયું હોવાનું બહાર આવતા સંબંધોની શર્મશાર થયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X