મુખ્યમત્રીનો સ્વાગત ઓનલાઇન 23 જુનના રોજ મૂલત્વી

મહિનાના ચોથા ગુરુવારે યોજાતો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ 23 જૂનના રોજ અનિવાર્ય સંજોગોમાં લીધે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી ગુરૂવાર તા.ર૩ જૂન-ર૦રરના યોજાનારો રાજ્ય કક્ષા

મહિનાના ચોથા ગુરુવારે યોજાતો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ 23 જૂનના રોજ અનિવાર્ય સંજોગોમાં લીધે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી ગુરૂવાર તા.ર૩ જૂન-ર૦રરના યોજાનારો રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ મૂલત્વી રાખવામાં આવ્યો છે.

Bhupendra Patel
રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ, રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સ્થળ પર નિવારણનો આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવન્સીસ થ્રૂ એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી 'સ્વાગત'નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે ગાંધીનગરમાં યોજવામાં આવે છે.

આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સ્વયં ઉપસ્થિત રહીને લોકોની રજુઆતો સાંભળતા હોય છે અને સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન આપતા હોય છે.

આગામી ગુરૂવાર તા.ર૩ મી જૂન-ર૦રરના ગાંધીનગર ખાતે યોજાનારો આવો રાજ્ય સ્વાગત કાર્યક્રમ અનિવાર્ય કારણોસર યોજાશે નહિ. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા સૌ અરજદાર નાગરિકોને આ અંગેની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X