For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ઠંડીનો ચમકારો, વાંચો આજના ન્યૂઝ

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, અમદાવાદ શહેરમાં ધુમ્મસ સાથે ઝાકળ પડતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર તેના કારણે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી, બીજી તરફ ટ્રેન વ્યવહારને પણ તેની અસર જોવા મળી હતી. રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે કહ્યું હતું કે પોલીસનું મનોબળ મજબૂત કરવામાં આવશે અને રાજકોટની એક સમયની શાંત અને સલામત શહેર તરીકેની છબીને પુનઃ સ્થાપન કરવામાં આવશે.તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

રાજકોટને પહેલા જેવું સલામત શહેર બનાવાશેઃ મોહન ઝા

રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે કહ્યું હતું કે પોલીસનું મનોબળ મજબૂત કરવામાં આવશે અને રાજકોટની એક સમયની શાંત અને સલામત શહેર તરીકેની છબીને પુનઃ સ્થાપન કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું છે કે, શહેરને ભૂમાફિયાના પકડમાંથી મુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરા પગલા ભરવામાં આવશે. તેમજ ભૂમાફિયાઓ સાથે પોલીસની સાંઠગાંઠ, રાજકીય દખલગીરી કોઇપણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું છે.

અમદાવાદઃ પાલડીમાં લૂંટ ચલાવવા આવેલા સાત ઝડપાયા

અમદાવાદઃ રેગિંગ મામલે 44 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બરતરફ

અમદાવાદમાં ઠંડીનો ચમકારો

English summary
cold wave in ahmedabad. here top new of gujarat in photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X