For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ, સોનિયા ગાંધી સહિતેના રાષ્ટ્રીય નેતાઓ આવશે ગુજરાતમાં ચૂંટમી પ્રચાર કરવા

ગુજરાત વિધાનસભાની 182 બઠકો માટેની ચૂટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે તેને લઇને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી ચે. કોગ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની 182 બઠકો માટેની ચૂટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે તેને લઇને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી ચે. કોગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી બનાવામાં આવી છે. જેમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગેથી લઇને રાહુલ ગાધી સુધીના નેતાનો સમાવેશ થાય છે તો બીજી તરફ લોકોલ નેતાઓનો પણ આ યાદીમા સમાવેશ કવરામાં આવ્યો છે. સૌથી મહત્વની ધ્યાન ખેચે તેવી વાત એ છે કે, આ યાદીમાં લોકલ મહિલા લીડરનો સમાવેશ નથી કરવામાં આવ્યો.

CONGRESS

કોગ્રેસ દ્વારા જે સ્ટાર પ્રચારકોની યાદી બનાવમાં આવી છે તેમા કોગ્રેસના અધ્યક્ષ મલિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાધી, રાહુલ ગાધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્ય છે. ગુજરાતની ચૂટણી દરમિયાન આ સ્ટાર પ્રચારકો ચૂંટણી સભા ગજવશે. અને રોડ શો પણ કરશે.

આ સિવાય સ્ટાર પ્રચારકોમાં ભૂપેશ વાઘેલ, રમેશ ચેન્નીથલા, દિગ્વિજયસિંહ, કમલ નાથ, ભૂપેન્દ્રસિંહ હૂડ્ડા, અશોક ચૌહાણ, સચિન પાયલટ, ઇમરાન પ્રતાપગઢી, અમરિન્દર સિંઘ રાજા, મોહન પ્રકાશ, બી.કે હરિપ્રસાદ, વગેરેનો સમાવશ કરવાામાં આવ્યો છે.

ગુજરાતમાથી રાજ્યસભાની સાંસદ શક્તિસિંહ ગોહેલ, વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવા, સિદ્દાર્થ પટેલ, કોગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢાડીયા, પરેશ ધાનાણી, અમિત ચાવડા, નારણ રાઠવા, અનંત પટેલ વગેરેનો સમાવેશ કરવામાઁ આવ્યો છએ પરંતુ ગુજરાતની એક પણ મહિલાનો સમાવેશ નથી કરવામાં આવ્યો.

English summary
Congress announced a list of 40 star campaigns for election campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X