ગીર સોમનાથના કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાને જૂના મારામારીના કેસમાં 6 માસની સજા

કોગેર્સના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને 13 વર્ષ જૂના કેસમાં 6 માસની સજા સંભળાવામાં આવી છે.

ગીર સોમનાથના કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને 13 વર્ષ જૂના કેસમાં છ માસની સજા સંભળવામાં આવી છે. વિમલ ચૂડાસમા સહિત અન્ય 4 લોકોને પણ આ મામલે સજા સંભળવામાં આવી છે. તેમના પર કલમ 323,149 અનુસાર આ કેદની સજા સંભળવામાં આવી છે. ભાજપના સાંસદ પુત્ર અને એડવોકેટ પુત્ર પર હૂમલો કર્યો હતો.

CONGRESS

ચોરવાડમાં રહેતા એડવોકેટ પુત્ર રોહનભાઇ વૈદ્ય 7 નવેમ્બર 2010મા નતન વર્ષે સાંજના 5:30 વાગ્યે તેના મિત્રો હરીશ અને નારણભાઇ સાથે ચુડાસમા હર્ષ મલન ાહ કુંજ ભાવેશ મહેતા, નયન મોહન ચુડાસમા અને અન્યુ એક ફેમિલી સાથે બે કારમાં હતા . ડેડેશ્વર મંદિરે દર્શ કરીને હોલીડે કેમ્પના ગેઇટ પાસે પહોચ્યા ત્યાં ટ્રાફિક જામ હતો. ત્યાર મિતની કારની આગળ વિમલ ચૂડાસમાની કાર પડી હતી. કારની બહાર મિત ઉભો હો. તેણે મતિન કહ્યુ કે, તને દેખાતુ નથી કે, ટ્રાફિક છે. તેમ કહીને તેની સાથએ સાગરિતોએ મિતની સાથે ઝઘડો કરી, ફડાકા ઝીકીને બહાર ખેંચી લીધો હતો. બાદમાં વિમલ ચૂડાસમાએ તેની સાથે રહેલા હિતેશ જગદીશ પરમાર, મોહન, રામજી ઉર્ફે બેરા કારા વાઢેર, હૂમલો કર્યો હતો. વિમલની કારમાથી ચાર તલવાર કાઢીને મત અને હરીશના ગળા ઉર રાખી વાયડા થશો તો બંને કાપી નાખીશ કહીને ઘમકાવ્યા હતા. એક મહિલા વચ્ચે પડતા તેની સાથે પણ મારા મારી કરી હતી. વિલે રિવોલ્વર કાઢીને મિતના લમણે મુકીને તુ ભાગીશ તો તારો ડુચો કરી નાખીશ તેમ ધમકી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X