સચિન પાયલટે ખુલ્લું મૂક્યું કોંગ્રેસનું ‘ઘરનું ઘર'

સચિન પાયલટે આ પ્રસંગે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઘરનું ઘર યોજનાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાત ભાજપે પણ આની નકલ કરીને 50 લાખ મકાન બનાવવાનો વાયદો લોકોને કર્યો છે, પરંતુ તેમની પાસે કોઈ આ માટેનું પ્લાનિંગ જ નથી.
આથી તેઓ કેવી રીતે આ મકાનો બનાવશે. તેમને એમ પણ જણાવ્યું હતું કે, અમે ઘરનું ઘર યોજના સાકાર કરવા માટે રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત આ નાણા ફાળવવાના છીએ.












Click it and Unblock the Notifications
