ઓસ્ટ્રેલિયા અને ગુજરાત વચ્ચે સંબંધો ફલક ઉપર વિકસાવવાની તત્પરતા

ગાંધીનગર, 28 ઑગસ્ટઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડના ડેપ્યુટી પ્રિમીયર અને સ્ટેટ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રકચર તથા પ્લાનિંગના મિનીસ્ટર જેફ સીની એ (Mr. Jeff Seeney) એ ગુજરાત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિકસી રહેલા સંબંધોમાં વિશેષ કરીને કવીન્સલેન્ડ અને ગુજરાત વચ્ચે વિકાસની પરસ્પર સહભાગીતા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.

જેફ સીની સાથે ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલ જનરલ માર્ક પિઅર્સ સહિત અન્ય પદાધિકારીઓ તથા ગૌતમ અદાણી, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ એ. કે. શર્મા અને અધિક મુખ્ય સચિવ એમ. શાહુ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

વિશ્વના અર્થતંત્રના પરિવર્તનશીલ પ્રવાહોના સંદર્ભમાં નીતિઓ અને આર્થિક સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા સહિતના વ્યાપક ફલક ઉપર આ બેઠકમાં પ્રાથમિક વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આર્થિક વિકાસની ગતિશીલતા અને સાતત્ય સાથે કવીન્સલેન્ડ અને ગુજરાત વચ્ચે જે નવાં ક્ષેત્રોમાં સહભાગીતાની સંભાવના છે તે સંદર્ભમાં પણ બંને મહાનુભાવોએ પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ મેળવતા ગુજરાતી વિદ્યાર્થીઓ અને વ્યવસાય અર્થે સ્થાયી થયેલા ગુજરાતીઓની જાણકારી આપી જણાવ્યું કે આગામી તા. ૯ અને ૧૦ સપ્ટેમ્બરના દિવસોએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ તથા ર૦૧પમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે તેમાં ઓસ્ટ્રેલિયા સરકાર અને બિઝનેસ ડેલીગેશન ભાગ લે તેવું ભાવભર્યું આમંત્રણ છે. ગુજરાત બિઝનેસ ડેલીગેશનની ઓસ્ટ્રેલિયન પ્રવાસની ફલશ્રુતિ પણ તેમણ આપી હતી.

નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત

નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત

ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડના ડેપ્યુટી પ્રિમીયર અને સ્ટેટ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રકચર તથા પ્લાનિંગના મિનીસ્ટર જેફ સીની એ (Mr. Jeff Seeney) એ નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી.

વિકાસની પરસ્પર સહભાગીતા અંગે ફળદાયી પરામર્શ

વિકાસની પરસ્પર સહભાગીતા અંગે ફળદાયી પરામર્શ

ગુજરાત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિકસી રહેલા સંબંધોમાં વિશેષ કરીને કવીન્સલેન્ડ અને ગુજરાત વચ્ચે વિકાસની પરસ્પર સહભાગીતા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.

આ લોકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા

આ લોકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા

જેફ સીની સાથે ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલ જનરલ માર્ક પિઅર્સ સહિત અન્ય પદાધિકારીઓ તથા ગૌતમ અદાણી, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ એ. કે. શર્મા અને અધિક મુખ્ય સચિવ એમ. શાહુ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં પ્રાથમિક વિષયોને આવરી લેવામાં આવ્યા

આ બેઠકમાં પ્રાથમિક વિષયોને આવરી લેવામાં આવ્યા

વિશ્વના અર્થતંત્રના પરિવર્તનશીલ પ્રવાહોના સંદર્ભમાં નીતિઓ અને આર્થિક સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા સહિતના વ્યાપક ફલક ઉપર આ બેઠકમાં પ્રાથમિક વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

 ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ

ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ

આગામી તા. ૯ અને ૧૦ સપ્ટેમ્બરના દિવસોએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ તથા ર૦૧પમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે તેમાં ઓસ્ટ્રેલિયા સરકાર અને બિઝનેસ ડેલીગેશન ભાગ લે તેવું ભાવભર્યું આમંત્રણ છે. ગુજરાત બિઝનેસ ડેલીગેશનની ઓસ્ટ્રેલિયન પ્રવાસની ફલશ્રુતિ પણ તેમણ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X