ચાણસ્મા બેઠક : ભાજપ તરફથી દિલીપજી ઠાકોર લડશે ચૂંટણી

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપ તરફથી ચાણસ્મા બેઠક પરથી દિલીપજી વીરજી ઠાકોર ચૂંટણી લડશે. દિલીરજી વીરજીનો જન્મ 1 જૂન 1959ના રોજ પાટણ જિલ્લામાં થયો હતો. દિલીપજીના પિતાનું નામ વીરજી નવાજી ઠાકોર છે. તેમના સંતાનોની વાત કરવામાં આવે તો દિલીપજી ને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. દિલીપજી ઠાકોર ગુજરાત વિધાનસભા માટે ચાર વખત પસંદગી પામ્યા છે.

GujaratBJP

myneta.in અનુસાર દિલીપજી ઠાકોર 10માં ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે. તેમની આવકના મળ સ્ત્રોત તરીકે ખેતી અને સામાજિક કાર્ય છે. તેમની સંપત્તિ લગભદ 5 કરોડ જેટલી છે. તેમના પર એક ગુનાહિત કેસ ચાલી રહ્યો છે. 53 વર્ષની દિલીરજી ઠાકોર પર વર્ષ 2007ની ચૂંટણી પહેલાથી કેસ ચાલી રહ્યો છે. તેમના પર આઇપીસીની કલમ 143, 186 અને 504નો કોસ ચાલી રહ્યો છે.

English summary
dilipji virji thakor bjp candidate from chanasma assembly seat, Read More Detail here

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.