For Daily Alerts

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકૉપ્ટરનું ઇમરજ્નસી લેન્ડિંગ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાખના હેલિકૉપ્ટરનું રવિવારે સવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ હતુ. સીએમ યોગી આદિત્યનાથ સુરક્ષિત છે. જાણવા મળતી માહિતી મુજબ પક્ષી સાથે ટકરાવાને લીધે હેલીકૉપ્ટરની વારણાસીમાં ઇમરજન્સી લેન્ડીગ કરવામાં આવ્યું હતુ.
સીએમ યોગી હેલિકૉપ્ટરથી વારણાસી પોલીસ લાઇનથી લખનઉ જવા માટે રવાના થયા હતા. વિકાસ કાર્યો, કાયદો વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યા બાદ ઘણી યોજનાઓનું નિરીક્ષ કર્યા બાદ વારાણસી ખાતે શનિવાર રાત્રી રોકાણ કર્યું હતુ. રવિવાર સવારે લખનૌ માટે રવાના થઇ રહ્યા હતા.
શુ બોલ્યા સીએમ ?
વારણસી જિલ્લા અધિકારીઓ કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતુ કે, બર્ડ વિથ ટેક ઓફ પાયલટના લીધે ઇમરજન્સી લેન્ડિંગ કરી છે. ત્યાર બાદ રાજકીય વિમાનથી લખનૌ જવા માટે રવાના સડક માર્ગે એલબીએસઆઇ એરપોર્ટ પહોચ્યા હતા.
Comments
English summary
Emergency landing of UP Chief Minister Yogi Adityanath's helicopter
Story first published: Sunday, June 26, 2022, 12:11 [IST]