ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં

ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પોતાના સમર્થકો સાથે ભાજપનો ભગવો ધારણ કરશે. કોગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્યને ટિકિટ નહી આપતા નારાજ કામિનીબાએ દહેગામથી અપક્ષ ઉમેદવારી નોધાવી હતી. ફોર્મ

ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પોતાના સમર્થકો સાથે ભાજપનો ભગવો ધારણ કરશે. કોગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્યને ટિકિટ નહી આપતા નારાજ કામિનીબાએ દહેગામથી અપક્ષ ઉમેદવારી નોધાવી હતી. ફોર્મ પરત ખેચવાના છેલ્લા દિવસે તેમના દ્વારા ભાજપના સર્મથનમાં ફોર્મ પરત ખેંચ્યુ હતુ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોગ્રેસના અનેક ધારાસભ્યો અને કાર્યકર્તા ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.

C.R.PATIL

કામિનીબા દ્વારા આ પહેલા અપક્ષ ઉમેદવારી નોધાવતા પહેલા કોગ્રેસમાથી ટિકિટ નહી મળતા કોગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર પર પૈસા લઇને ટિકિટ વેચી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેનો ભારે વિરોધ કર્યો હતો.

કામિનીબા છેલ્લા એક વર્ષથી કોગ્રેસથી નારાજ હતા. અે ટિકિટ માટે ઘમ પછાડા કરતા હતા. પરંતુ તેમ છતા કોગ્રેસ દ્વારા તેમને ટિકિટ નહી આપીને તેમન જગ્યાએ ઇન્ય ઉમેદવારને ટિકિટ આપતા તે વધારે નરાજ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X