1980નો રેકોર્ડ દોહરાવવા 35 વર્ષથી તરસતી ગુજરાત કોંગ્રેસ

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 એપ્રિલ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી જંગને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં 30 એપ્રિલે મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણી 1980માં તેણે જ સ્થાપિત કરેલા રેકોર્ડ સુધી પહોંચવા તરસી રહી છે.

કોંગ્રેસ પાર્ટીએ 1980માં 26માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે ભાજપ પણ ગુજરાતમાં 1980માં 26માંથી 25 બેઠકો જીતવાના કોંગ્રેસના રેકોર્ડને તોડી તમામ 26 બેઠકો જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

બીજી તરફ કોંગ્રેસે પોતાના ગઢ સમાન બેઠકો જાળવી રાખવા કમર કસી છે. ભાજપ કોંગ્રેસના 25 બેઠકોના રેકોર્ડના તોડવામાં મહેનત કરી રહ્યો છે, ત્‍યારે હકીકત એ પણ છે કે 1984 બાદથી કોંગ્રેસ રાજ્‍યમાં એક ડઝનથી વધુ બેઠકો મેળવી શકી નથી. કોંગ્રેસ એક માત્ર 2004ની લોકસના ચૂંટણીમાં 12 બેઠકો મેળવી શકી હતી.

હવે ભાજપે 2014માં 26 લોકસભા બેઠકો પર વિજયપતાકા લહેરાવવાનો ટાર્ગેટ બનાવ્‍યો છે, પણ ખાનગી અહેવાલ મુજબ ભાજપનો આ ટાર્ગેટ સર થઈ શકે તેમ લાગતું નથી. ખુદ ભાજપના નેતાઓ આ ટાર્ગેટ સુધી પહોંચી નહીં શકવાનો અંદરખાને સ્‍વીકાર કરી રહ્યા છે.

હવે 30 એપ્રિલે મતદાન થયા બાદ જ્યારે 16 મેના રોજ મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે કયો પક્ષ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શક્યો છે. આ પહેલા કોંગ્રેસે અત્યાર સુધી કેટલી બેઠકો મેળવી છે તેના પર નજર કરીએ...

કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે પડાપડી

કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે પડાપડી

કોંગ્રેસ પાર્ટીએ 1980માં 26માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે ભાજપ પણ ગુજરાતમાં 1980માં 26માંથી 25 બેઠકો જીતવાના કોંગ્રેસના રેકોર્ડને તોડી તમામ 26 બેઠકો જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

વર્ષ - 1962

વર્ષ - 1962


કુલ કોંગી ઉમેદવાર - 22
કોંગ્રેસના વિજેતા - 16

વર્ષ - 1967

વર્ષ - 1967


કુલ કોંગી ઉમેદવાર - 24
કોંગ્રેસના વિજેતા - 11

વર્ષ - 1971

વર્ષ - 1971


કુલ કોંગી ઉમેદવાર - 23
કોંગ્રેસના વિજેતા - 11

વર્ષ - 1977

વર્ષ - 1977


કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 10

વર્ષ - 1980

વર્ષ - 1980


કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 25

વર્ષ - 1984

વર્ષ - 1984


કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 24

વર્ષ - 1989

વર્ષ - 1989


કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 3

વર્ષ - 1991

વર્ષ - 1991


કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 5

વર્ષ - 1996

વર્ષ - 1996


કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 10

વર્ષ - 1998

વર્ષ - 1998


કુલ કોંગી ઉમેદવાર - 25
કોંગ્રેસના વિજેતા - 7

વર્ષ - 1999

વર્ષ - 1999


કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 6

વર્ષ - 2004

વર્ષ - 2004


કુલ કોંગી ઉમેદવાર - 25
કોંગ્રેસના વિજેતા - 12

વર્ષ - 2009

વર્ષ - 2009


કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 11

2014

2014

ભાજપના ઉમેદવારો - 26

કોંગ્રેસના ઉમેદવારો - 25

એનસીપી - 1

English summary
Gujarat congress is thirsty to achieve own record of 1980 election. Congress party had won 25 seats out of 26 lok sabha seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X