For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Elections: જમાલપુર-ખાડિયા સીટના મતદારોને લોભાવવા માટે ભાજપનો અનોખો અંદાજ

અમદાવાદમાં જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ અનોખા અંદાજમાં મતદારોને રિઝવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Elections: ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભગવો લહેરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ રાજ્યમાં ભાજપની જીતનો વિશ્વાસ છે. જો કે, તેમછતાં ભાજપ ઉમેદવાર મતદારોને લુભાવવા માટે નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. અમદાવાદમાં જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ અનોખા અંદાજમાં મતદારોને રિઝવી રહ્યા છે.

guj election

જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે ભાજપ કાર્યાલટના આગળ મોદીનુ સ્ટેચ્યુ લગાવી રાખ્યુ છે. જ્યાં લોકો પોતાની સેલ્ફી લઈ રહ્યા છે. મોદીના સ્ટેચ્યુ સાથે દરેક ઉંમરના લોકો સેલ્ફી લઈને ખુશ થઈ રહ્યા છે. ભાજપ ઉમેદવાર ભૂષણ ભટ્ટે કહ્યુ કે પીએમ મોદીને લોકો સમ્માન આપે છે અને તેમની સાથે પોતાનો ફોટો પડાવવા ઈચ્છતા હોય છે. આને ધ્યાનમાં રાખીને મે પીએમ મોદી સાથે મતદારોના ફોટા માટે આ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.

English summary
Gujarat Elections: Jamalpur-Khadia BJP candidate unique style to woo voters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X