Gujarat News: રાજ્ય સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ

Gujarat News: રાજ્યના મંત્રીમંડળમાં દિવાળી પૂર્વે કરવામાં આવેલા ફેરફાર બાદ ગુજરાત સરકારે હવે તમામ મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરી દીધી છે. આ ફેરબદલ અંતર્ગત કેટલાક મહત્વના જિલ્લાઓની જવાબદારી વરિષ્ઠ મંત્રીઓને સોંપવામાં આવી છે.

Gujarat News

મુખ્ય મંત્રીઓ અને મહત્વના જિલ્લાઓની ફાળવણી

મંત્રીનું નામ- ફાળવાયેલા પ્રભારી જિલ્લા

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી- વડોદરા અને ગાંધીનગર
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ- સુરત અને નવસારી
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી- અમરેલી અને રાજકોટ
ઋષિકેશ પટેલ- અમદાવાદ અને વાવ થરાદ
કુંવરજી બાળિયા- પોરબંદર અને દેવભૂમિ દ્વારકા
નરેશ પટેલ- વલસાડ અને તાપી
અર્જુન મોઢવાડિયા- જામનગર અને દાહોદ

અન્ય મંત્રીઓ અને સહ-પ્રભારીઓની યાદી

રાજ્યના વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અન્ય મંત્રીઓ અને સહ-પ્રભારી મંત્રીઓને પણ વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

  • ઇશ્વરસિંહ પટેલ: નર્મદા
  • પ્રફુલ પાનસેરિયા: ભરુચ
  • ડો. મનિષા વકીલ: છોટાઉદેપુર
  • પુરુષોત્તમ સોલંકી: ગીરસોમનાથ
  • કાંતિલાલ અમૃતિયા: કચ્છ
  • રમેશ કટારા: પંચમહાલ
  • રિવાબા જાડેજા: બોટાદ
  • ડો. પ્રદ્યુમન વાજા: સાબરકાંઠા અને જૂનાગઢ
  • રમણ સોલંકી: ખેડા અને અરવલ્લી
  • દર્શનાબેન વાઘેલા: સુરેન્દ્રનગર
  • સહ-પ્રભારી મંત્રીઓની ફાળવણી:
  • કૌશિક વેકરિયા: ભાવનગર અને જૂનાગઢ
  • પ્રવિણ માળી: મહેસાણા અને નર્મદા
  • સંજયસિંહ મહિડા: આણંદ અને ભરુચ
  • ડો. જયરામ ગામિત: ડાંગ
  • ત્રિકમ છાંગા: મોરબી અને રાજકોટ
  • કમલેશ પટેલ: બનાસકાંઠા અને વડોદરા
  • સ્વરૂપજી ઠાકોર: પાટણ

સરકાર દ્વારા પ્રભારી મંત્રીઓની આ નવી ફાળવણી જિલ્લા સ્તરે વહીવટી પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોની ગતિને વેગ આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X