Gujarat Public Holidays 2025 : ગુજરાત સરકારે 2025 માટે જાહેર રજાઓનું કેલેન્ડર જારી કર્યુ

Gujarat Public Holidays 2025 : ગુજરાત સરકારે 2025 માટે જાહેર રજાઓનું કેલેન્ડર જારી કર્યુ છે. 2025 માં રાજ્યમાં કુલ 75 રજાઓની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકારે જારી કરેલા કેલેન્ડર અનુસાર, રાજ્યમાં 20 દિવસ સરકારી ઓફિસો બંધ રહેશે. આ સિવાય 5 રજાઓ વિકેન્ડમાં આવી રહી છે. 4 રજા રવિવાર અને 1 રજા બીજા શનિવારે આવી રહી છે.

holiday

આ સિવાય રાજ્ય સરકારે ઓપ્શનલ રજાઓની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારના કેલેન્ડર અનુસાર કુલ 39 ઓપ્શનલ રજાઓ રહેશે. આ સિવાય 11 ઓપ્શનલ રજાઓ રવિવાર અને બીજા અને ચૌથા શનિવારે આવી રહી છે.

તારીખ વાર તહેવાર
14 જાન્યુઆરી 2025 મંગળવાર મકર સંક્રાંતિ
26 ફેબ્રુઆરી 2025 બુધવાર મહાશિવરાત્રી
14 માર્ચ 2025 શુક્રવાર ધૂળેટી
31 માર્ચ 2025 સોમવાર રમજાન-એ-ઈદ
10 એપ્રિલ 2025 ગુરુવાર મહાવીર જયંતિ
14 એપ્રિલ 2025 સોમવાર ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ
18 એપ્રિલ 2025 શુક્રવાર ગુડ ફ્રાઈડે
29 એપ્રિલ 2025 મંગળવાર પરશુરામ જયંતિ (વૈશાખ સુદ બીજ)
7 જૂન 2025 શનિવાર બકરી ઈદ
15 ઓગસ્ટ 2015 શુક્રવાર સ્વતંત્રતા દિવસ, પતેતી
16 ઓગસ્ટ 2025 શનિવાર જન્માષ્ટમી
27 ઓગસ્ટ 2025 બુધવાર ચતુર્થી પક્ષ
5 સપ્ટેમ્બર 2025 શુક્રવાર ઈદ-એ-મીલાદુન્નાબી
2 ઓક્ટોબર 2025 ગુરુવાર ગાંધી જયંતિ, દશેરા
20 ઓક્ટોબર 2025 સોમવાર દિવાળી
22 ઓક્ટોબર 2025 બુધવાર વિક્રમ સંવત નવું વર્ષ
23 ઓક્ટોબર 2025 ગુરુવાર ભાઈ બીજ
31 ઓક્ટોબર 2025 શુક્રવાર સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ
5 નવેમ્બર 2025 બુધવાર ગુરુ નાનક જન્મ જયંતિ
25 ડિસેમ્બર 2025 ગુરુવાર ક્રિસમસ

બેંક હોલિડેની વાત કરીએ તો રાજ્યમાં 17 દિવસ બેંકો બંધ રહેશે. 5 બેંક રજાઓ રવિવાર અને બીજા-ચૌથા શનિવારે આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X