ગુજકેટની પરીક્ષાનુ પરિણામ થયુ જાહેર, ગ્રુપ Aના 474 અને Bના 678 છાત્રોને 99 પર્સન્ટાઈલ
ગુજકેટની પરીક્ષાનુ આજે ઑનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.
અમદાવાદઃ ગુજકેટની પરીક્ષાનુ આજે ઑનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ગઈ 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં 67,951 વિદ્યાર્થીઓ અને 45,251 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ ગ્રુપના 46,013 વિદ્યાર્થીઓ અને બી ગ્રુપમાં 66,909 વિદ્યાર્થીઓ હતા. એ ગ્રુપમાંથી 474 વિદ્યાર્થીઓ જ્યારે બી ગ્રુપમાંથી 678 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. ગુજકેટના પરિણામના 50 ટકા ગુણ અને 12 સાયન્સની પરીક્ષાના 50 ગુણના આધારે ફાર્મસી અને એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

ગુજકેટના 50 ટકા અને 12 સાયન્સના 50 ટકા
તમને જણાવી દઈએ કે ડિગ્રી એન્જિનિયરીંગ અને ડિગ્રી તેમજ ડિપ્લોમા ફાર્મસીના અભ્યાક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનુ આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગુજકેટના 50 ટકા ગુણ અને ધોરણ 12 સાયન્સની પરીક્ષાના 50 ટકા ગુણના આધારે ફાર્મસી અને એન્જિનિયરીંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ result.gseb.org પર પોતાનુ પરિણામ જોઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જોઈ શકાશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
